________________
અતિપણુ જ થાય
પણ કેઈની છે. આ
(૧૮) મૃષાવાદને સમાવેશ દ્વિપદ ચતુષદાદિક અલીકમાં થાય છે છતાં જુઠી. સાક્ષીનું લેકમાં અતિ ગતપણું હોવાથી તે તેનું પ્રથફ ગ્રહણ કર્યું છે. આ વ્રતના પાંચ અતિચાર છે.
૧ કેાઈની ઉપર વગર વિચારે અછતા દોષનું આરેપણ કરવું–આ ચાર છે ઈત્યાદિ કહેવું તે,
૨ કેાઈને એકાંતે વાત કરતાં દેખીને આ અમુક અમુક રાજ્ય વિરૂદ્ધાદિ વિચારો કરે છે એમ કહેવું તે.
૩ પોતાની સ્ત્રી વિગેરેએ વિશ્વાસ લાવીને કહેલી વાત બીજાને કહી દેવી તે.
૪ અજાણ્યા મંત્ર. આષધાદિકને ઉપદેશ કરે, કોઇને ખેટે રસ્તે ચડાવે તે.
૫ ખટી સહી સીકક વિગેરે કરવા વડે બેટે લેખ (દસ્તાવેજો બનાવે તે.
આ અતિચારો જાણીને તેનાથી દૂર રહેવું. જે પ્રાણી નિરતિચાર બીજું વ્રત પાળે છે તે સુખ પામે છે અને જે પ્રાણુ એ ઘાત અંગીકાર કરતો નથી-જુ ડું બોલે છે, અને અંગીકાર કરીને નિરતિચાર પાળતનથી-અતિચાર લગાડે છે તે દુ:ખ પામે છે, તે ઉપર બે ભાઇઓની કથા આ પ્રમાણ
આ ભરતક્ષેત્રના કાંચનપુર નામના નગરમાં સિંહ ૧ દિકરું. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com