________________
(૨૧)
fઆ અપિજ ચાર છે, પણ આપણને આવતાં દેખીને આ દંભ કર્યો છે. આ પ્રમાણે વિચારી તે પિને બાંધી તેઓ મુદામાલ સહિત રાજા પાસે લઈ ગયા, રાજીએ પણ રસવૃત્તિથી તે દુષ્ટ ચેષ્ટાવાળાને હણી નાખે એવી આજ્ઞા કરી, તરતજ રાજપુરૂષોએ તેવાજ ધ્યાનમાં નિશાળ એ ષિને ગધેડા પર બેસાર્યા અને ગામમાં ફેરવી વધસ્થાનકે લાવીને શળી ઉપર આરેપણ કર્યા. જ્યારે તેની છા તીને ભેદીને શૂળી બહાર નીકળી ત્યારે તેને આયં પી ઉત્પન્ન થવાથી તે ધ્યાન ભ્રષ્ટ થયા. એટલે સાવચેત થતાં પિતાને તેવી સ્થિતિ પ્રાપ્ત થયેલ જાણી ધવડે તે વિચા રવા લાગ્યા-“શું આ પુરૂષો જેણે મને શીએ ચડાવ્યા છે તેને હણું પણ એ સેવકોને હણવાથી શું? માટે
“સત્યાસત્યને વિચાર ન કરનાર જાન જ હણું વળી • વિચાર્યું તે ધર્મરાજાની આજ્ઞાને અમલ કરનાર છે,
માટે રાજાને ન હણતાં ઉગ્ર તપરૂપ અનિવડે તે ધર્મરાજાને જ ભસ્મીભૂત કરી નાખ્યું. આ પ્રમાણે વિચારીને તે ઋષિ ધર્મરાજાની ઘાત કરવા જેવા ઉદ્યમવંત થયા છે, તેવામાં ચિત્રગુને ધર્મરાજાની પાસે આવીને આ પ્રમાણે નિવેદન કર્યું. આ ગાયિનું પાપ શું શું છે? આ તેને કયા પાપની શિક્ષા છે? ધર્મરાજાએ કહ્યું-મેં તેના પૂર્વ પાપની યોગ્ય શિક્ષાજ કરી છે, કારણકે મારે તો સ્વકૃત કર્મનુસારજ વ્યાપાર છે. આ પ્રમાણેની ચિત્રગુપ્ત ને ધર્મરાજા વશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com