________________
(૨૨)
થતી વાતચીત સાંભળીને ઋષિ વિચારવા લાગ્યાપૂર્વે શું પાપ કર્યું હતું કે જેથી મારે શુળીએ ચડવું પડયું?” તરતજ જ્ઞાનવડે તેને જણાયું કે-“પૂર્વે વસંપાળના ભાવમાં મેં કટાવડે જૂને વિંધી હતી તે પાપનું આ ફળ મને પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે પોતાના પૂર્વ દુષ્કતને જાણવાથી તે કષિ નાગના દર્શનથી દીપક શાંત થઇ જાય તેમ શાંતા થઇ ગયા અને સમાધિએ મૃત્યુ પામ્યા. ”
આ દષ્ટાંતથી હે સાગર ! એમ રમજવું કે સર્વ જીવોનો પિતાનાં કરેલાં કમાંથી છુટકે થતો નથી, તેથી કે બીજાં પૂર્વ કર્મથી વન અને પર્વતને દુ:ખની પ્રાપ્તિ થઈ છે; કાંઈ ટી વ્યાખ્યા કરવાથી થઈ નથી. તેણે તે મુખ્ય વ્યાખ્યા જે હતી તેજ કરી છે તો તેમાં તેને શો
સાગર બોલ્યો-“હે ભાઈ ! તું કદાહથી એવું ન બેલ, કેમકે જ્યાં હિંસા છે ત્યાં નિ ધર્મ નથી, એ વાત યુક્તિયુક્ત છે.' અનિશિખ છેષથી કહે કે“શું તે નથી સાંભળ્યું કે–પુરાણ, માનવધર્મ, સામવેદ અને ચિકિત્સા શાસુ એ ચારે. આજ્ઞા સિદ્ધજ છે; તેમાં કાંઇ હેતુ વિગેરેને વિચાર કે આક્ષેપ કરે નહીં.” સાગર કહે કે- આ તમારું વચન જ કહી આપે છે કે એમાં કાંઈક વક્તવ્યતા ( કહેવાપણું ) છે, નહિતો જેનું નિર્દેષ કાંચન હોય છે તે પરિક્ષા કરાવતાં ભય રાખે છે નથી રાખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com