SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અતિપણુ જ થાય પણ કેઈની છે. આ (૧૮) મૃષાવાદને સમાવેશ દ્વિપદ ચતુષદાદિક અલીકમાં થાય છે છતાં જુઠી. સાક્ષીનું લેકમાં અતિ ગતપણું હોવાથી તે તેનું પ્રથફ ગ્રહણ કર્યું છે. આ વ્રતના પાંચ અતિચાર છે. ૧ કેાઈની ઉપર વગર વિચારે અછતા દોષનું આરેપણ કરવું–આ ચાર છે ઈત્યાદિ કહેવું તે, ૨ કેાઈને એકાંતે વાત કરતાં દેખીને આ અમુક અમુક રાજ્ય વિરૂદ્ધાદિ વિચારો કરે છે એમ કહેવું તે. ૩ પોતાની સ્ત્રી વિગેરેએ વિશ્વાસ લાવીને કહેલી વાત બીજાને કહી દેવી તે. ૪ અજાણ્યા મંત્ર. આષધાદિકને ઉપદેશ કરે, કોઇને ખેટે રસ્તે ચડાવે તે. ૫ ખટી સહી સીકક વિગેરે કરવા વડે બેટે લેખ (દસ્તાવેજો બનાવે તે. આ અતિચારો જાણીને તેનાથી દૂર રહેવું. જે પ્રાણી નિરતિચાર બીજું વ્રત પાળે છે તે સુખ પામે છે અને જે પ્રાણુ એ ઘાત અંગીકાર કરતો નથી-જુ ડું બોલે છે, અને અંગીકાર કરીને નિરતિચાર પાળતનથી-અતિચાર લગાડે છે તે દુ:ખ પામે છે, તે ઉપર બે ભાઇઓની કથા આ પ્રમાણ આ ભરતક્ષેત્રના કાંચનપુર નામના નગરમાં સિંહ ૧ દિકરું. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy