________________
આ પ્રમાણે બહુ દૂષણની અને બહુ સખની શ્રેણિ વાળ પ્રાણાતિપાત કરવાની અને ન કરવાની ઉપર શિવદેવ અિને યજ્ઞદેવના દાંતને વાંચીને ઉત્તમ પ્રાણીઓએ નિરંતર સવ પ્રાણીઓની ઉપ૨ કરૂણ ભાવ રાખવો, જેથી સ્વર્ગ અને અપવર્ગના ફળની પ્રાપ્તિ થાય.
બીજા વ્રત ઉપર બે ભાઈઓની કથા.
બીજા અણુવ્રતમાં શ્રાવકને પાંચ મેટાજુ બેલા ને ત્યાગ હેાય છે. તે પાંચ આ પ્રમાણે હેવાદિ કારણથી નિર્વિષ કન્યાને વિષ કન્યા કહેવી વિગેરે કન્યાલીક, અલ્પ દુધ આપનારી ગાયને બહુ દુધ આપનાર કહેવી વિગેરે બવાલીક, પારકી જમીનને પોતાની કહેવી તે ભૂખ્યલીક, આ ત્રણ પ્રકારમાં ઉપલક્ષણથી સર્વ દ્વિપદ ચતુપદસંબંધી અલીક જુઠું ન બોલવું. ધન ધાન્યાદિની થાપણ કેઇએ મૂકી હોય તે એળવવી તે ન્યાસાપહાર. આને અદત્તાદાનમાં સમાવેશ થાય છે છતાં એમાં વચનનું જ પ્રાધાન્યપરું હોવાથી મૃષાવાદ રૂપ છે, તથા પ્રાપ્ત થવા યોગ્ય વિષયમાં સંકેચ થવાથી અથવા મારાદિક કારણથી ખેરી સાક્ષી પૂરવી તે પાંચમું મૃષાવાદ છે. આ પાંચમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com