________________
( ૮ ) આપણા નગરની બહાર પુષ્પાવતંસક નામના ઉદ્યાનમાં બહુ શિખ્યએ પરવરેલા, ચાર જ્ઞાનને ધારણ કરનારા, સુરને અસરે જેમને નમી રહ્યા છે એવા અનૈ ણે તેમજ નામે ખરેખરા ગુણધર નામના આચાર્ય ભગવંત સમયસર્ય છે." આ પ્રમાણેના ખબર સાંભળી અંભોધરની નિ સાંભળવાથી મોર ખુશી થાય તેમ રાજા ઘણે ખુશી થયા, અને વધામણી લાવનારને પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યો. પછી ચતુરંગીણી સેના સજ કરાવી પિતે હસ્તીના અંધપર આરૂઢ થઇ પુત્રમિત્રાદિ સહિત સર્વ ઋદ્ધિ સંયુક્ત મુનિવંદન કરવા ચાલ્યો. તેમની સમિએ જ હાથ પરથી નીચે ઉતરી પાંચ પાંચ અભિગમ અને પ્રકારના જાળવી રાજાએ ગુરૂ મહારાજને વંદન કર્યું. પછી યથા. ચોગ્ય સ્થાને બેસીને કને અમૃત સમાન દેશના સાંભળવા લાગે, ગુરૂમહારાજે દેશનામાં કહ્યું–
ભવ્ય પ્રાણીઓ સર્વ ધર્મનું મૂળ કાર, પ્રતિ કાન, આધાર, ભાજન અને નિધિ સમ્યકત્વજ છે; સમ્યક
૧ મેધ,
૨ સચિત્ત મૂકવું, અચિત્ત ન મૂકવું. મન એકાગ્ર કરવું. એક સાડી ઉત્તરાસન કરવું અને પ્રભુ કે ગુરૂને દેખીને મસ્તકે અંજ કરવી; એ પાંચ અભિગમને જણા એ ઉપરાંત બીજા ખગ. છત્ર, ઉન, મુકુટ અને ચામર તજવાં એ ર સંબધી પાય અભિગમને જાણવા, *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com