Book Title: Bhojprabandh Bhashantar
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ અશુદ્ધતાને લીધે કે મતદાષને લીધે આ ભાષાંતરમાં કર્વાયત્ સ્ખલના રહેલી સાક્ષર વાંચકવર્ગીની દૃષ્ટિમાં આવે તે તે સુધારીને વાંચવા વિનંતિ છે, તેમજ તે અમને લખી જણાવવાની પણ પ્રાર્થના છે. આ ભાષાંતર છપાવવા વિગેરેના સધળા ખર્ચ રાણપુરનવાસી ઉદાર દિલવાળા ગૃહસ્થ શેઠ નાગરદાસભાઇ પુરૂષોત્તમદાસ તરફથી આપવામાં આવ્યા છે. તેથી તેના અહીં સપ્રેમ આભાર માનવામાં આવે છે. આ બ્રુકની કિંમત પણ તેજ કારણથી સામાન્ય રાખવામાં આવી છે. ઘણી નકલા ભેટ આપવાની છે, અને ઉપજેલી રકમ પણ પાછી પુસ્તક પ્રસિદ્ધિના કામાંજ વાપરવાની છે. આ પુસ્તકના પ્રા તપાસવામાં બનતી કાળજી રાખ્યા છતાં પ્રેસના દોષથી કે હિંદેોષથી કાંઇપણુ અશુદ્ધિ રહી ગઇ હાય તો તે વાંચકવર્ગ સુધારીને વાંચશે એવી આશા છે. વૈશાખ-અક્ષયતૃતીયા · સ. ૧૯૮૦ Jain Education International શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 230