________________
અશુદ્ધતાને લીધે કે મતદાષને લીધે આ ભાષાંતરમાં કર્વાયત્ સ્ખલના રહેલી સાક્ષર વાંચકવર્ગીની દૃષ્ટિમાં આવે તે તે સુધારીને વાંચવા વિનંતિ છે, તેમજ તે અમને લખી જણાવવાની પણ પ્રાર્થના છે.
આ ભાષાંતર છપાવવા વિગેરેના સધળા ખર્ચ રાણપુરનવાસી ઉદાર દિલવાળા ગૃહસ્થ શેઠ નાગરદાસભાઇ પુરૂષોત્તમદાસ તરફથી આપવામાં આવ્યા છે. તેથી તેના અહીં સપ્રેમ આભાર માનવામાં આવે છે. આ બ્રુકની કિંમત પણ તેજ કારણથી સામાન્ય રાખવામાં આવી છે. ઘણી નકલા ભેટ આપવાની છે, અને ઉપજેલી રકમ પણ પાછી પુસ્તક પ્રસિદ્ધિના કામાંજ વાપરવાની છે.
આ પુસ્તકના પ્રા તપાસવામાં બનતી કાળજી રાખ્યા છતાં પ્રેસના દોષથી કે હિંદેોષથી કાંઇપણુ અશુદ્ધિ રહી ગઇ હાય તો તે વાંચકવર્ગ સુધારીને વાંચશે એવી આશા છે.
વૈશાખ-અક્ષયતૃતીયા · સ. ૧૯૮૦
Jain Education International
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
ભાવનગર.
For Private & Personal Use Only
www.jainelibrary.org