________________
અપુનઃબંધકદ્વાત્રિંશિકા/સંકલના
૧૧
છે. જ્યારે સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવો તો જાત્યમયૂરની જેમ સદા જુદા પ્રકારના હોય છે, જેથી શાસ્ત્રનું સમાલોચન કરીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ ક૨ના૨ા હોય છે, આથી સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાનને સર્વોત્તમ અનુષ્ઠાન કહેલ છે અને ફળથી ભરાયેલા ન્યગ્રોધાદિ વૃક્ષના બીજના પ્રરોહ જેવું કહેલ છે. આથી સમ્યગ્દષ્ટિ જીવોનું અનુષ્ઠાન એકાંતે શ્લાઘ્ય છે, જ્યારે અપુનબંધક જીવોનું અનુષ્ઠાન કંઈક વિવેકવાળું હોવાથી તે તે દર્શનમાં રહેલા એવા મુમુક્ષુજનને યોગ્ય એવું અનુષ્ઠાન અસગ્રહની નિવૃત્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે.
છદ્મસ્થતાને કા૨ણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું.
fa. zi. 2093,
વૈશાખ સુદ-૩,
તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
5
Lif
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
For Private & Personal Use Only
www.jainelibrary.org