________________
૧૯
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ જીવો કદાચ સામગ્રી ન મળી હોય તો હિંસક, ઘાતકી આદિ પણ હોઈ શકે; આમ છતાં સામગ્રી મળે તો તેઓ તત્ત્વ તરફ વળે એવા હોય છે, તેઓની ધર્મક્રિયા કલ્યાણનું કારણ બને છે, જેમ ચિલાતિપુત્ર, વંકચૂલ, દૃઢપ્રહારી આદિ જીવો. વળી, જે જીવોને અંતત્ત્વ પ્રત્યેનું વલણ તીવ્ર છે, તેથી ઉપદેશાદિની સામગ્રી મળે તો પણ અતત્ત્વથી ચિત્ત નિવર્તન પામે તેવું નથી, તેવા જીવો કદાચ પ્રકૃતિથી દયાળ આદિ ગુણવાળા હોય તોપણ તેઓમાં તીવ્રમળ ઉત્કટ છે, માટે તેઓની ધર્મક્રિયા કલ્યાણની પરંપરાનું કારણ બનતી નથી. IIકા અવતરણિકા -
શ્લોક-૬માં કહ્યું કે સંક્લેશઅયોગવિશિષ્ટ કલ્યાણના ફળવાળી એવી પ્રકૃતિને આશ્રયીને પૂર્વસેવાદરૂપ વ્યવહાર છે. તે વાતને દઢ કરવા માટે કહે છે – શ્લોક :
शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः ।
धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ।।७।। અન્યથાર્થ :
તવ તેનાથી જ અપુતબંધકને ઉચિત ભાવી કલ્યાણવાળી પ્રકૃતિથી જ શાન્તાવાત્ત: શાંત, ઉદાત્ત એવો જીવ ગુમાવેતસ: શુભ ચિત્તનો આશ્રય સ્થાન્કિઆશ્રય થાય છે. ફર્વ=જેમ ઘર=ધચ=સૌભાગ્યાદિ ભાવવાળો વિજ્ઞાચ =વૈભવવાળો રૂપવા–રૂપવાળો યુવા=યુવાન ભોગસુવચ=ભોગસુખનો આશ્રય થાય છે. liા. શ્લોકાર્ચ -
તેનાથી જ અપુનબંધકને ઉચિત ભાવી કલ્યાણવાળી પ્રકૃતિથી જ, શાંત, ઉદાત્ત એવો જીવ શુભચિત્તનો આશ્રય થાય છે, જેમ ધન્યત્ર સૌભાગ્યાદિ ભાવવાળો, વૈભવવાળો, રૂપવાળો યુવાન ભોગસુખનો આશ્રય થાય છે. Il૭ી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org