________________
૨૮
અપુનાબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અને અભેદ હોતે છતે એકાંત અભેદ હોતે છતે, તેઓની=સંસારી આત્માઓની, ભિન્નતા ન થાય, અને તે રીતે-કર્મપ્રકૃતિઓનો એકાંત અભેદ સ્વીકારાયે છતે સંસારી આત્માઓની ભિન્નતા ન થાય તે રીતે, તરક, તિર્યંચ, મનુષ્ય, દેવાદિ ભેદના ઉપલંભનો બાધ છે કેટલાક જીવો વરકરૂપે છે, કેટલાક જીવો તિર્યંચરૂપે છે, કેટલાક મનુષ્યરૂપે છે અને કેટલાક દેવરૂપે છે ઈત્યાદિ પરસ્પર જીવોનો ભેદ દેખાય છે, તે ભેદતો બાધ થાય, એ પ્રકારનો ભાવ છે=પ્રકૃતિનો એકાંત અભેદ સ્વીકારાયે છતે આત્માઓની ભિન્નતા ન થાય એ પ્રકારના કથનનો તરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાદિ ભેદના ઉપલંભનો બાધ છે, એ પ્રકારનો ભાવ છે.
અંતરંગ હેતુભૂત એવા સ્વભાવના પણ એકાંત ભેદભેદમાં=એકાંત ભેદ અને એકાંત અભેદ સ્વીકારવામાં એ જ દૂષણ છે=પ્રકૃતિના એકાંત ભેદ અને એકાંત અભેદમાં જે દૂષણ ઉપર બતાવ્યું એ જ દૂષણ છે. એ રીતે= પ્રકૃતિના અને સ્વભાવના એકાંત ભેદ અને એકાંત અભેદ પક્ષમાં પૂર્વમાં બતાવ્યું એવું દૂષણ છે એ રીતે, એકાંત પક્ષમાં ઉભયથી પાશારજ્જનો સદ્ભાવ હોવાને કારણે શબલતા કથંચિત્ ભેદભેદરૂપ શબલતા, ઉચિત છે=વ્યાપ્ય છે. “તિ' શબ્દ શ્લોકસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે.
અહીં પ્રશ્ન થાય કે કથંચિત્ ભેદભેદરૂપ શબલતા ઉચિત કેમ છે ? તેમાં હતુ કહે છે -- તેનાથી જ=શબળતાથી જ, સકલ વ્યવહારની ઉપપત્તિ છે.
આ=પ્રસ્તુત શ્લોકમાં જે બતાવ્યું એ, હેતુનું ઊહત છે=ભવવિષયક હેતુની વિચારણા છે. ૧૦૫.
‘નરવતર્યમનુષ્યદેવવિપેપHવધ:' અહીં ‘વ’ થી એકેન્દ્રિયાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અપુનબંધક જીવની સંસારવિષયક હેતુથી વિચારણા -
શ્લોક-૯માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શાંત અને ઉદાત્ત આશયવાળા અપનબંધક જીવ સંસારવિષયક કારણની, સ્વરૂપની અને ફળની વિચારણા કરે છે. તેમાંથી પ્રસ્તુત શ્લોકમાં સંસારવિષયક બીજન=કારણની, વિચારણા કઈ રીતે કરે છે ? તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org