________________
૭૪
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ આથી બીજા પ્રકારના પુરુષને અતીન્દ્રિય પદાર્થમાં ક્યારેક સંશય થાય તો તે મહાઅનર્થન કરનાર છે, માટે તેના નિવારણ માટે શાસ્ત્ર જ આદરણીય છે; અને માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો સર્વત્ર શાસ્ત્રનો જ આદર કરે છે, પરંતુ સ્વબુદ્ધિ પ્રમાણે પ્રવૃત્તિ કરતા નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવો આસભવ્ય જીવો છે.
-: શ્રોતાના ક્ષયોપશમને આશ્રયી અર્થગ્રહણના ત્રણ પ્રકાર :
સુખાધિગમ
દુધિગમ
અનધિગમ
ચક્ષુવાળા એવા ચક્ષુવાળા છતાં
ચક્ષુહીન એવા ચિત્રકળામાં નિપુણ ચિત્રકળામાં અનિપુણ અંધ તુલ્ય
પુરુષ તુલ્ય પુરુષ તુલ્ય -: અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં શ્રોતાને અર્થગ્રહણના ત્રણ પ્રકાર :
સુખાધિગમ
દુરધિગમ
અનધિગમ
માર્ગાનુસારી માર્ગાનુસારી
પરલોકની બુદ્ધિવાળા બુદ્ધિવાળા
વિચારણામાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સૂક્ષ્મપ્રજ્ઞારહિત
અંધ તુલ્ય ગાઢ સમ્યગ્દષ્ટિને સમ્યગ્દષ્ટિ જીવોને મિથ્યાદૃષ્ટિ જીવોને
મિથ્યાત્વના ઉદયથી. ll૨ના અવતરણિકા :
શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિએ ભાવથી યોગ છે એ પરમાર્થવૃત્તિથી છે, તેમાં કારણ કહ્યું કે સમ્યગ્દષ્ટિ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, તેથી પ્રશ્ન થયો કે સમ્યગ્દષ્ટિ દરેક પ્રવૃત્તિ શાસ્ત્ર પ્રમાણે કેમ કરે છે ? તેથી શ્લોક૨૦માં તેનું સ્પષ્ટીકરણ કર્યું. વળી શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવો ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી પ્રવૃત્તિ કરે છે માટે તેમને ભાવથી યોગ છે, તેથી હવે તે ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી જણાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org