Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 117
________________ ૯૪ અપુનર્ભધકદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ક ૧૩ સ્મામપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અન્યદર્શનવાળા તો કહે છે, પરંતુ અમને પણ સંમત છે. ટીકા - गृहेति-अत: सानुबन्धदोषहानिकरत्वात्, तत्-तृतीयमनुष्ठानं, कैश्चित्तीर्थान्तरीयैः गृहस्याद्यभूमिका दृढपीठबन्धरूपा, तत्कल्पं तत्तुल्यं (उच्यते), उदग्रफलदत्वेन उदारफलदायित्वेन तस्य, अद-एतदुक्तम्, अस्माकमपि मतं । यथा हि गृहाद्यभूमिकाप्रारम्भदायँ नोपरितनगृहभङ्गफलं सम्पद्यते, किं तु तदनुबन्धप्रधानं, एवं तत्त्वसंवेदना-नुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमावहमेव भवति, न तु कदाचनाप्यन्यथारूपमिति ।।२६।। ટીકાર્ય : ગત: ... અન્યથારૂતિ | આથી=સાનુબંધ દોષનું હાનિકરપણું હોવાથી, તેeત્રીજું અનુષ્ઠાન, કેટલાક તીર્થોત્તરીયો વડે ગૃહની દઢ પીઠબંધરૂ૫ આદ્ય ભૂમિકા જેવું મજબૂત પાયા જેવું, કહેવાયું છે. તેનું ત્રીજા અનુષ્ઠાનનું, ઉદાર ફળદાયીપણું હોવાને કારણે આ અવ્યતીથિંકો વડે કહેવાયેલું, અમને પણ સંમત છે. જે પ્રમાણે જગૃહની આવભૂમિકાના પ્રારંભની દઢતા પાયાની દઢતા, ઉપરના ઘરના ભંગના=લાશના, ફળવાળી થતી નથી, પરંતુ તેને અનુબંધપ્રધાન થાય છે=ઘરના ઉપરના ભાગને દીર્ધકાળ ટકાવવાનું કારણ બને છે, એ રીતે જેમ ઘરનો પાયો મજબૂત હોય તો ઘરનો ભંગ થતો નથી, પરંતુ ઘર દીર્ઘકાળ ટકે છે એ રીતે, તત્ત્વસંવેદનથી અનુગત અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષનિગમ લાવનારું જ થાય છે, પરંતુ ક્યારેય અન્યથારૂપ નથી. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૨૬ ભાવાર્થ :અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન ઘરની આધભૂમિકામજબૂત પાયા, તુલ્ય : શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રસંજ્ઞાથી કરે છે, માટે ત્રણ પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠાનથી તેની પ્રવૃત્તિ હોય છે. આ ત્રણે પ્રકારની શુદ્ધિવાળું અનુષ્ઠાન ત્રીજું અનુષ્ઠાન છે અને તેમાં સાનુબંધ દોષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142