________________
૧૧૨
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ પ્રવૃત્તિ લેશ પણ રુંધાય નહીં, પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સાનુબંધ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને. ll૩૦ના અવતરણિકા :
अथ विषयस्वरूपानुबन्धशुद्धिप्रधानेषु किं कस्य सम्भवतीत्याह - અવતરણિતાર્થ -
વિષયશુદ્ધિપ્રધાન સ્વરૂપશુદ્ધિપ્રધાન અને અનુબંધ શુદ્ધિપ્રધાન એવા અનુષ્ઠાનમાં કોને=કયા જીવને, કયું અનુષ્ઠાન સંભવે ? એને કહે છે – ભાવાર્થ :
શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ ત્રણ પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠાનથી= અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી, સમ્યપ્રત્યયપૂર્વક પ્રવૃત્તિ કરનાર હોવાના કારણે ભાવથી યોગવાળા છે, તેથી શ્લોક-૨૧ થી ૨૬ સુધી ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું અને ત્યારપછી ત્રીજા પ્રકારના અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનની નિષ્પત્તિમાં કારણભૂત આત્માદિ પ્રત્યયનું સ્વરૂપ શ્લોક-૨૭ થી ૩૦ સુધી બતાવ્યું.
હવે તે ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનમાંથી કયા જીવોને કયું અનુષ્ઠાન થાય છે ? તે બતાવવા માટે શ્લોક-૩૧માં ત્રણ પ્રકારની શુદ્ધિવાળું એવું ત્રીજું અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિને હોય છે, તેમ બતાવે છે, અને વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અપુનબંધકને હોય છે, તેમ શ્લોક-૩૨માં બતાવે છે – શ્લોક :
सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते ।
फलवद्रुमसद्बीजप्ररोहोद्भेदसन्निभम् ।।३१।। અન્વયાર્થ:
તેપુ=આમાં વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાનોમાં, સર્વોત્તમં=અવ્યભિચારી ફળવાળું પર્તવમસલ્વીનuોદોમેક્સિમગ્ગફળવાળા વૃક્ષના સબીજના અંકુરાના ઊગવા જેવું, ચ=જે જે અનુષ્ઠાન છે, તeતે તે અનુષ્ઠાન, fમળે: ભિન્નગ્રંથિને રૂતે ઈચ્છાય છે. [૩૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org