Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 133
________________ ૧૧૦ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૦ જે કારણથી આ પ્રમાણે કહેવાય છે જે કારણથી આવશ્યકતિર્થંક્તિમાં આ પ્રમાણે કહેવાય છે – માતા સર્વત્ર પણ નિશ્ચયોમાં–કર્તવ્યના નિર્ણયોમાં, સુમતિવાળાં થયાં તે કારણથી સુમતિજિન' નામ રાખ્યું.” (આ.નિ. શ્લોક-૧૦૯૩) અને “જે કારણથી ભગવાન ગર્ભમાં રહ્યું છતે માતા સુધર્મવાળાં થયાં તે કારણથી ‘ધર્મજિન' એ પ્રમાણે નામ રાખ્યું" (આ.નિ. શ્લોક-૧૦૯૯) અને “જે કારણથી માતા સુવ્રતવાળાં થયાં તે કારણથી “મુનિસુવ્રત એ પ્રમાણે નામ રાખ્યું.” (આ.નિ. શ્લોક-૧૧૦૩) ઇત્યાદિ=આવા અન્ય સાક્ષીપાઠનો સંગ્રહ કરવો - ગર્ભાવસ્થામાં આ કહેવાયુંeગર્ભાવસ્થામાં રહેલા સદ્યોગારંભકની અતિઉચિત પ્રવૃત્તિ હોય છે, એ કહેવાયું. ઉત્તરકાળમાં પણ તેઓની=સદ્યોગારંભકની, અતિ ઉચિત જ ક્રિયા હોય છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૪૪માં કહેવાયું છે – ઔચિત્યનો આરંભ કરનારા=સર્વ પ્રવૃત્તિઓમાં યોગ્ય આરંભ કરનારા, અશુદ્ર= ગંભીર આશયવાળા, અતિનિપુણ બુદ્ધિવાળા, શુભાશયવાળા, અવંધ્ય ચેષ્ટાવાળા, કાળને જાણનારા જીવો યોગમાર્ગના અધિકારી છે.” (યોગબિંદુ શ્લોક-૨૪૪). ‘રૂતિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘તાવ સોપાઇડરમવસ્ય' એ શ્લોકમાં અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં ‘ગત સદ્યોડિડમતિ અર્થ એમ કહેલ છે. જર્મયોનોડજિ' માં વળી ઉત્તરકાળમાં શું કહેવું ? એ “પ” શબ્દનો અર્થ છે. સંપૂર્ણ શ્લોકના કથનનું નિગમન કરતાં કહે છે -- આ રીતે સદ્યોગારંભક, ઈતરથી અસહ્યોગારંભકથી, વિલક્ષણ સિદ્ધ થાય છે, અને તે આત્માદિ પ્રત્યયનું અવલંબન કરે જ છે. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142