________________
અપુનર્ભધકદ્વાત્રિશિકા/શ્લોક-૩૧
૧૧૩ શ્લોકાર્ચ -
આમાં=વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાનોમાં, સર્વોત્તમ-અવ્યભિચારી ફળવાળું, ફળવાળા વૃક્ષના સબ્રીજના અંકુરાના ઊગવા જેવું જે જે અનુષ્ઠાન, છે, તે તે અનુષ્ઠાન, ભિન્નગ્રંથિને ઈચ્છાય છે. ll૩૧TI ટીકા :___ सर्वोत्तममिति-यद् एतेषु-उक्तानुष्ठानेषु, सर्वोत्तमम् अव्यभिचारिफलं, तद्भिन्नग्रन्थेरिष्यते, फलवत: फलप्राग्भारभाजो, द्रुमस्य-न्यग्रोधादेः, सदवन्ध्यं यद् बीजं तस्य प्ररोहोभेद: अङ्कुरोद्गमः, तत्सन्निभं, शुभानुबन्धसारવત્ પારા ટીકાર્ય :
યદું તેવું ... જુમાનુવન્યસારત્વાન્ આમાં=વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાનોમાં, સર્વોત્તમ=અવ્યભિચારી ફળવાળું, ફળવાળા ફળના સમૂહવાળા, વ્યગ્રોધાદિ વૃક્ષનું સ–અવંધ્ય, જે બીજ, તેના પ્રરોહનો ઉભેદ-અંકુરાનો ઉદ્ગમ, તેના જેવું==જે=જે અનુષ્ઠાન છે, તઋતેeતે અનુષ્ઠાન, ભિન્નગ્રંથિને સમ્યગ્દષ્ટિને, ઈચ્છાય છે.
અહીં પ્રશ્ન થાય કે ફળના સમૂહવાળા ન્યગ્રોધાદિ વૃક્ષના અવંધ્ય સદ્ગીજના અંકુરાના ઉદ્ગમ જેવું અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિને કેમ ઇચ્છાય છે ? તેમાં હતુ કહે છે –
શુભઅનુબંધપ્રધાનપણું છે. ૩૧ ભાવાર્થ - સમ્યગ્દષ્ટિના સાનુબંધ યોગના આરંભનું સ્વરૂપ :
પૂર્વમાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો બતાવ્યાં, તેમાં ત્રીજા પ્રકારનું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન વિષયની, સ્વરૂપની અને અનુબંધની શુદ્ધિવાળું છે, માટે તે અનુષ્ઠાન પૂર્ણ શુદ્ધ છે, તેથી ત્રણે અનુષ્ઠાનોમાં સર્વોત્તમ છે; અને પૂર્ણ શુદ્ધ હોવાને કારણે તે અનુષ્ઠાનથી સાધ્ય એવા ફળની પ્રાપ્તિ પ્રત્યે તે અનુષ્ઠાન અવ્યભિચારી કારણ છે. જોકે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ એ ત્રણે અનુષ્ઠાનોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org