________________
૧૧૮
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૨ અહીં વિશેષ એ છે કે શ્લોક-૩૧ની અવતરણિકામાં કહેલ કે વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કોને હોય છે ? તેથી પ્રસ્તુત શ્લોકથી વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ બંને અનુષ્ઠાનોનું ગ્રહણ છે, પરંતુ માત્ર તે તે દર્શનમાં કહેવાયેલા યમ, નિયમાદિ અનુષ્ઠાનનું ગ્રહણ નથી. વળી યોગબિંદુના જે શ્લોક-૨૫૧નો સાક્ષીપાઠ આપ્યો, તેની પૂર્વના શ્લોક-૨૫૦માં પણ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું કથન છે અને તેનો પરામર્શ યોગબિંદુ શ્લોક-૨૫૧માં 'પર્વ' થી કરેલ છે. તેનાથી એ ફલિત થાય કે અપુનર્બધકનું વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ તે ભૂમિકામાં પ્રશાંતવાહિતા ઉત્પન્ન કરે છે, આથી જ યોગમાર્ગને ઉચિત એવા જન્મની તે અનુષ્ઠાનથી પ્રાપ્તિ થાય છે. આશા
इति अपुनर्बन्धकद्वात्रिंशिका ।।१४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org