________________
૧૧૬
અપુનાબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ટીકા :
तत्तदिति-तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं, मुमुक्षुजनयोग्यमनुष्ठानं, अखिलं समस्तं, अपुनर्बन्धकस्य तु, अवस्थाभेदतो-दशावैचित्र्यात्, न्याय्यं= युक्तं, निवृत्तासद्ग्रहत्वेन सद्ग्रहप्रवृत्तत्वेन च परमानन्दस्य प्रशमसुखस्य, कारणं, अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बन्धकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायां प्रशान्तवाहितां सम्पादयतीति । तदुक्तं -
“अपुनर्बन्धकस्यैवं सम्यग्नीत्योपपद्यते ।
तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात्" ।। (योगबिंदु श्लोक-२५१) इति ।।३२।। ટીકાર્ચ -
તત્તત્તન્નોવત્ત ....... મેશ્રય” | તિ | તે તે તંત્રમાં કહેવાયેલું કપિલ-સોગાદિ શાસ્ત્રમાં કહેવાયેલું, અખિલ સમસ્ત, મુમુક્ષુજનયોગ્ય અનુષ્ઠાન, અવસ્થાભેદ હોવાથી દશાર્વચિત્ર હોવાથી, અપુનબંધકને નિવૃત્ત અસગ્રહ હોવાથી અને સદ્ગત પ્રવૃત્ત હોવાથી પરમાનંદનું પ્રથમ સુખનું, કારણ વ્યાપ્ય છે-યુક્ત છે.
અહીં પ્રશ્ન થાય કે તે તે દર્શનનાં અનુષ્ઠાનો વિવેકમૂલક નહીં હોવા છતાં પ્રશમ સુખનાં કારણ કેમ છે ? તેથી કહે છે --
અપુનબંધકના અનેક સ્વરૂપનો સ્વીકાર હોવાને કારણે કોઈપણ અનુષ્ઠાન કોઈપણ અવસ્થામાં પ્રશાત્તવાહિતાને સંપાદન કરે છે, એથી અપુનબંધકનું અનુષ્ઠાન પ્રશમસુખનું કારણ છે, એમ અત્રય છે. તે કહેવાયું છે=શ્લોકમાં કહ્યું તે “યોગબિંદુ શ્લોક-૨૫૧માં કહેવાયું છે –
આ રીતે=યોગબિંદુના પૂર્વના શ્લોક-૨૫૦માં કહ્યું કે વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ યુક્ત ઈચ્છાય છે એ રીતે, શુદ્ધયુક્તિરૂપ સમ્યમ્ નીતિથી તે તે દર્શનમાં કહેવાયેલું અખિલ અનુષ્ઠાન અપુનબંધકને ઘટે છે=મોક્ષના ઉપાયરૂપે ઘટે છે, કેમ કે અવસ્થાભેદનો આશ્રય છે=અપુનબંધકના અનેક સ્વરૂપનો સ્વીકાર છે."(યોગબિંદુ શ્લોક-૨૫૧)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. li૩૨ા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org