Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 116
________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨પ-૨૬ તેથી તેઓના વડે સેવાયેલું અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષની હાનિ દ્વારા વીતરાગતાનું કારણ છે, અને અનુષ્ઠાનના સેવનથી તેઓ જે દોષોનો નાશ કરે છે તે દોષો ઉત્તરમાં ફરી અનુવૃત્તિરૂપે આવતા નથી, તેથી ત્રીજું અનુષ્ઠાન એકાંતે કલ્યાણનું કારણ છે. ||રપા. અવતરણિકા : શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ ત્રણ પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠાનથી પ્રવૃત્તિ કરે છે, માટે તેમને ભાવથી યોગ છે, તેથી એ પ્રાપ્ત થયું કે સમ્યગ્દષ્ટિ જીવો વિષયશુદ્ધાદિ ત્રણે અનુષ્ઠાન કરતા નથી, પરંતુ ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન કરે છે, જેમાં ત્રણ પ્રકારની શુદ્ધિ રહેલી છે; અને ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન કેવું છે ? તે શ્લોક-૨પના ઉત્તરાર્ધમાં બતાવ્યું. હવે તે ત્રીજા પ્રકારના અનુષ્ઠાનની સુંદરતા બતાવનાર અચદર્શનવાદીઓનાં વચનો શું છે ? અને તે પોતાને કેમ સંમત છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ।।२६।। અન્વયાર્થ : ગત: આથી=સાનુબંધ દોષની હાનિ હોવાને કારણે ત—તેeત્રીજું અનુષ્ઠાન, ગૃભૂમિવાવ૫ત્રુઘરની આવભૂમિકા-પાયા, જેવું વૈશ્વિત્ર કેટલાક વડે ઉચ્ચતે કહેવાય છે. પ્રવિત્વેન=ઉદગ્ર ફળ આપવાપણું હોવાને કારણે સ્મામપિ=અમને પણ આઅવ્યદર્શનવાદીઓનું વચન મત= સંમત છે. ૨૬ શ્લોકાર્ચ - આથી સાનુબંધ દોષની હાનિ કરનાર હોવાથી તેeત્રીજું અનુષ્ઠાન, ઘરની આધભૂમિકા પાયા, જેવું કેટલાક વડે કહેવાય છે. ઉદગ્ર ફળ આપવાપણું હોવાને કારણે અમને પણ આ અન્યદર્શનવાદીઓનું વચન, સંમત છે. સારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142