Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 129
________________ ૧૦૬ અપુનર્ભધકાર્નાિશિકા/શ્લોક-૨૯ શ્લોકાર્ચ - સદ્યોગારંભક જ શાસ્ત્રસિદ્ધ એવા આને આત્માદિ પ્રત્યયને, અવલંબે છે; જે કારણથી જાતિવંત મોરની જેમ તેનો સદ્યોગારંભકનો, પરથી=અસદ્યોગારંભકથી, સદા ભેદ છે. ૨૯]I. ટીકા : सदिति-सद्योगारम्भकस्तु-सानुबन्धयोगारम्भक एव, एनम् आत्मादिप्रत्ययं, शास्त्रसिद्धम् अतीन्द्रियार्थसार्थसमर्थनसमर्थागमप्रतिष्ठितम्, अपेक्षते अवलम्बते, परेभ्यो हि-असद्योगारम्भकेभ्यो हि, तस्य सद्योगारम्भकस्य, सदा भेदा-वैलक्षण्यं, जात्यमयूरवत् सर्वोपाधिविशुद्धमयूरवत् । यथा हि जात्यमयूरोऽजात्यमयूरात् सदैव भिन्नस्तथा सद्योगारम्भकोऽप्यन्यस्मादिति भावना । तदुक्तं - "न च सद्योगभव्यस्य वृत्तिरेवंविधापि हि । ન નીત્વના–ધ યજ્ઞાત્ય સન્ મનને શિવી" || (ચોવિ-૨૪૨) પારા ટીકાર્ચ - સોપારમ્ભવસ્તુ ... શિલ્લી” | શાસ્ત્રસિદ્ધ એવા આને=અતીન્દ્રિય અર્થોના સમૂહના સમર્થનમાં સમર્થ આગમમાં પ્રતિષ્ઠિત એવા આને અતીન્દ્રિય અર્થોના સમૂહમાં ‘આ રીતે પ્રવૃત્તિ કરશો તો કાર્ય સિદ્ધ થશે' એ પ્રકારના સમર્થનમાં સમર્થ આગમમાં પ્રતિષ્ઠિત એવા આત્માદિ પ્રત્યયને, સદ્યોગારંભક જ=સાનુબંધ યોગારંભક જ, અપેક્ષા રાખે છે=અવલંબન કરે છે; જે કારણથી પરથી અસહ્યોગારંભકથી, તેનો સદ્યોગારંભકતો, જાત્યમોરની જેમ=સર્વ ઉપાધિથી વિશુદ્ધ મોરની જેમ પ્રકૃતિ, આકાર, ચેષ્ટા આદિ સર્વ ઉપાધિથી વિશુદ્ધ મોરની જેમ, સદા ભેદ છે વિલક્ષણપણું છે. જેમ જાત્યમોર અજાત્ય મોરથી સદા ભિન્ન છે, તેમ સદ્યોગારંભક પણ અન્યથી અસહ્યોગારંભકથી, સદા ભિન્ન છે, એ પ્રમાણે ભાવના છે. તે કહેવાયું છે પૂર્વમાં કહ્યું કે અજાત્યમોર કરતાં જાત્યમોર સદા જુદા હોય છે, તે પ્રમાણે સદ્યોગારંભક અન્ય કરતાં સદા જુદા હોય છે, તે ‘યોગબિંદુ' શ્લોક-૨૪૧માં કહેવાયું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142