________________
અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૨૮ શ્લોકાર્થ :
સિદ્ધિના અનુબંધવાળી જ સિદ્ધિ છે, પાતના અનુબંધવાળી નહીં. હાઠિકોને પણ આત્માદિપ્રત્યય વિના આ=સિદ્ધિ, નથી જ. ।।૨૮।
* ‘ર્ડાડાનાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે અવિચારક જીવોની પ્રવૃત્તિથી તો કાર્યની સિદ્ધિ નથી, પરંતુ હાઠિકોને પ્રવૃત્તિથી પણ કાર્યની સિદ્ધિ નથી.
૧૦૧
ટીકા :
सिद्धिरिति - सिद्ध्यनुबद्धैव-उत्तरसिद्ध्यवन्ध्यबीजमेव, सिद्धिर्भवति तात्त्विकी, न पुनः पातं = भ्रंशं, अनुबघ्नती= प्राक्कालव्याप्त्यावष्टंभन्ती; शल्योपहतप्रासादादिरचनाया इवान्यस्या मिथ्याभिनिवेशादिपातशक्त्यनुवेधेनासिद्धित्वात् । तदुक्तं - "सिद्ध्यन्तरं न सन्धत्ते या सावश्यं पतत्यतः । તઘ્નવસ્ત્યાવ્યનુવિદ્ધવ પાતોડસો તત્ત્વતો મત” ।। (યોવિંદુ-૨૨૪) કૃત્તિ ।। इत्थं च सिद्ध्यन्तरङ्गसंयोगादात्मादिप्रत्ययवतामेव सिद्धिः सिद्धा भवति । हाठिकानामपि बलात्कारचारिणामपि एषा हि सिद्धि:, आत्मादिप्रत्ययं विना न भवति, न हि मृत्पिण्डाद्युपायान्तरकार्यं घटादि बलात्कारसहस्रेणाप्युपायान्तरतः साधयितुं शक्यत इति ।। २८ ।।
ટીકાર્ય :
सिद्ध्यनुबद्धेव ગવત કૃતિ ।। સિદ્ધિની સાથે અનુબદ્ધ જ=ઉત્તરસિદ્ધિનું અવંઘ્ય બીજ એવી જ, સિદ્ધિ તાત્ત્વિકી થાય છે, પરંતુ પાતના=ભ્રંશના, અનુબંધવાળી નહીં=પ્રાટ્કાલ વ્યાપ્તિથી અવખંભવાળી નહીં=ભ્રંશની સાથે પ્રાકાલ વ્યાપ્તિથી જોડાયેલી સિદ્ધિ તાત્ત્વિકી સિદ્ધિ નથી; કેમ કે શલ્યથી ઉપહત=હણાયેલા, પ્રાસાદાદિની રચનાની જેમ, અન્યનું=અનુબંધ વિનાની સિદ્ધિનું, મિથ્યાભિનિવેશાદિ પાતશક્તિના અનુવેધને કારણે અસિદ્ધિપણું છે.
.....
તે કહેવાયું છે=પાતના અનુબંધવાળી સિદ્ધિ તે તાત્ત્વિકી સિદ્ધિ નથી, તે ‘યોગબિંદુ શ્લોક-૨૩૪'માં કહેવાયું છે.
Jain Education International
“જે અન્ય=ઉત્તરની સિદ્ધિનું સંધાન ન કરે તે અવશ્ય પડે છે, આથી=અવશ્ય પાત હોવાથી, તત્સક્તિથી પણ=પાતશક્તિથી પણ, અનુવિદ્ધ છે=વ્યાપ્ત છે. સૌ= આ=સિદ્ધિ તત્ત્વથી, પાત જ કહેવાઈ છે.”
For Private & Personal Use Only
www.jainelibrary.org