________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૫
૯૧ કુરાજવપ્રપ્રાય છે-કુત્સિત રાજાથી અધિષ્ઠિત નગરના કિલ્લા જેવું છે. ત્યાં કુત્સિત રાજાથી અધિષ્ઠિત નગરમાં, લુંટારાના ઉપદ્રવની જેમ અહીં બીજા અનુષ્ઠાનમાં, અજ્ઞાત દોષના ઉપઘાતનું દુર્નિવારપણું છે=અજ્ઞાન દોષના કારણે જીવને અર્થની પ્રાપ્તિરૂપ ઉપઘાતનું દુર્તિવારપણું છે, એ પ્રકારનો ભાવ છે. ત્રીજાથી અલુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી, તેત્રદોષની હાનિ, સાનુબંધ છે ઉત્તરોત્તર દોષના અપગમને લાવનારી છે. આથી જ દોષની અનુવૃત્તિવાળી છે.
તે કહેવાયું છે ત્રીજા અનુષ્ઠાનથી સાનુબંધ દોષની હાનિ છે તે યોગબિંદુ શ્લોક-૨૧૯તા પૂર્વાર્ધમાં કહેવાયું છે –
“ત્રીજાથી=અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી, નક્કી સાનુબંધ દોષનો વિગમ છે.” (યો.બિ. શ્લોક-૨૧૯)
વળી આ ત્રીજા અનુષ્ઠાનમાં દોષની હાનિ સાનુબંધ શેના કારણે થાય છે, તે બતાવે છે –
ગુરુલાઘવ ચિંતાથી સાનુબંધ દોષહાનિ થાય છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. તિ શબ્દ શ્લોકની ટીકા સમાપ્ત થઈ તે બતાવે છે. ઘણા શ્લોકમાં ગુરુનાથવત્તિયા શબ્દ છે એમાં રહેલ “ગુરુતારવવન્તા' એ, દઢ પ્રવૃત્તિ આદિનું ઉપલક્ષણ છે. 1રપા ભાવાર્થ :બીજા અનુષ્ઠાન અને ત્રીજા અનુષ્ઠાનમાં દોષવિગમન - (i) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અપેક્ષાએ નિંદનીય :(ii) અનુબંધશુદ્ધ અનુષ્ઠાન એકાંતે પ્રશંસનીય :
બીજા પ્રકારનું અનુષ્ઠાન પણ મુક્તિની ઇચ્છાવાળું અને મોક્ષને પ્રતિકૂળ એવા દોષોનું નાશ કરનારું છે, તેથી સ્વરૂપશુદ્ધ છે; આમ છતાં પૂર્ણ વિવેકથી યુક્ત નથી, અને વિવેકયુક્ત નથી' એ અંશને પ્રધાન કરીને તે અનુષ્ઠાન કેવું છે ? તે અહીં બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org