________________
૮૨
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ટીકાર્ય :
શાન્તવૃા .... મિર” (યો. વુિં. સ્નો. ર૬) રુતિ | કષાયાદિતા વિકારના વિરોધરૂપ શાંતવૃત્તિથી, તત્વસંવેદન અનુગ જીવાદિ તત્ત્વના સમ્યફ પરિજ્ઞાતથી અજુગત, આ=યમાદિ જ, ત્રીજું છે=અનુબંધશુદ્ધ કર્મ છેઅનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. અંધકારની બહુલતા હોવાને કારણે= આત્મઘાતાદિનું કારણ એવા અજ્ઞાનનું બહુલપણું હોવાને કારણે, આદ્યથી= વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષહાનિ=મોક્ષપ્રાપ્તિના બાધક એવા દોષોની હાનિ, થતી નથી.
જે કારણથી કહે છે જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૧પના પૂર્વાર્ધમાં કહે છે –
“અંધકારના બહુલપણાનો યોગ હોવાને કારણે આઘથી=વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષનો વિગમ નથી.” (યોગબિંદુ શ્લોક-૨૧૫)
રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. વળી અન્ય આચાર્યો કહે છે તેનાથી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, ઉચિત જન્મ=દોષવિગમને અનુકૂળ જાત્યાદિ, કુલાદિ ગુણયુક્ત જન્મ, થાય છે; કેમ કે એકાંત નિરવઘ એવો મોક્ષ હોતે છતે સ્વરૂપથી અતીવ સાવધકર્મનું તેનું મોક્ષનું, અહેતુપણું હોવા છતાં પણ મુક્તિની ઈચ્છાનું કથંચિત્ સારૂપ્ય હોવાના કારણે તેનું હેતુપણું હોવાથી=મોક્ષનું હેતુપણું હોવાથી, તેના દ્વારપણારૂપે=મુક્તિની ઇચ્છારૂપ હેતુના દ્વારપણારૂપે, પ્રકૃતિનો ઉપયોગ છે=ઉચિત જન્મનો મોક્ષમાં ઉપયોગ છે, અર્થાત્ મુક્તિની ઈચ્છા ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે, એ પ્રમાણે આમતોત્રપર આચાર્યનો, આશય છે.
તેને કહે છેઃબીજાઓએ વિષયશુદ્ધ અનુષ્ઠાનને ઉચિત જન્મનું કારણ કહ્યું તેને, યોગબિંદુ શ્લોક-૨૧૫ના ઉત્તરાર્ધમાં અને ૨૧૬માં કહે છે –
“અત: આનાથી–વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, તેને યોગ્ય એવા જન્મનું સંધાન=દોષનાશને યોગ્ય એવા જન્મની પ્રાપ્તિ, એક=કોઈક આચાર્યો કહે છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૫)
જે કારણથી સ્લાધ્ય એવી મુક્તિની ઇચ્છા પણ અંધકારના ક્ષયને કરનારી મનાય છે, પરંતુ તેનું મુક્તિનું, સમતભદ્રપણું હોવાથી સમગ્રતાથી કલ્યાણરૂપપણું હોવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org