________________
૪૭
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૬ पर्यवसानफलिकेति तस्यैव भावतोऽयम्, अपुनर्बन्धकस्य तु न सार्वदिकस्तथापरिणाम इति द्रव्यत एवेति । तदुक्तं -
“भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । તસ્થતત્સર્વવેદ યોmયોનો હિ માવત:” (યો વિવુસ્સોવ-ર૬) રૂતિ વાદ્દા ટીકાર્ય :
તથા રૂતિ | સદાચારરૂપ ક્રિયાયોગનું હેતુપણું હોવાથી= સદાચારરૂપ ક્રિયાયોગનું “મોક્ષની સાથે આત્માનું યોજન કરે તે યોગ’ એ પ્રકારના પારમાર્થિક યોગનું હેતુપણું હોવાથી, યોગ છે, નિ=ä એ રીતે તે વચન=. ગોપેન્દ્રએ અપુતબંધકને યોગ છે એમ સ્વીકાર્યું તે વચન, ઉચિત છે; કેમ કે આનું દ્રવ્યયોગવત્વ છે સદાચારરૂપ ક્રિયાયોગનું દ્રવ્યયોગવાનપણું છે અર્થાત્ અપુતબંધકનો સદાચારરૂપ ક્રિયાયોગ દ્રવ્યયોગ છે. વળી, મોક્ષમાં નિર્વાણમાં, અતિ દૃઢ ચિતવાળા=એકધારા લગ્નહદયવાળા એવા ભિન્નગ્રંથિનેવિદારિત અતિ તીવ્ર રાગ-દ્વેષના પરિણામવાળા એવા ભિન્નગ્રંથિને, ભાવથી યોગ સંભવે છે, દિ=સ્મા=જે કારણથી મોક્ષની આકાંક્ષામાં અક્ષણિક ચિત્તવાળા એવા સમ્યગ્દષ્ટિની જે જે ચેષ્ટા તે તે મોક્ષપ્રાપ્તિ પર્યવસાવલિકા છે. એથી તેને જ સમ્યગ્દષ્ટિને જ, ભાવથી આ યોગ, છે. વળી અપુનબંધકને સાર્વદિક=સર્વદા તેવો પરિણામ નથી=સમ્યગ્દષ્ટિ જેવો પરિણામ નથી, એથી દ્રવ્યથી જ યોગ છે.
તિ” શબ્દ સમ્યગ્દષ્ટિ અને અપુનબંધકતા યોગના કથનની સમાપ્તિમાં છે. તે કહેવાયું છેઃભિન્નગ્રંથિને ભાવથી યોગ છે, તે યોગબિંદુ-૨૦૩માં કહેવાયું છે –
જે કારણથી ભિન્નગ્રંથિને પ્રાયઃ મોક્ષમાં ચિત્ત અને સંસારમાં શરીર છે, તે કારણથી અહીંયોગની આચરણામાં, તેનો=સમ્યગ્દષ્ટિનો, સર્વ જ યોગ=ધર્મ, અર્થ અને કામનો વ્યાપાર, ભાવથી યોગ છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૩)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org