________________
૨૬
અપુનર્બંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૯-૧૦
શાંત કહેવાય છે. વળી અપુનબંધક જીવો સંસારના વાસ્તવિક સ્વરૂપને કંઈક જોનારા છે, તેથી સંસારના ઉચ્છેદ માટેના ઉપાયોને સેવવા વિષયક મહાઆશયવાળા છે. તે માટે તેઓ યોગીઓ પાસે જઈને સંસારના ઉચ્છેદના ઉપાયોને જાણવા અને જીવનમાં ઉતારવા માટે યત્નવાળા હોય છે, અને આવા અપુનર્બંધક જીવો સંસારનું સ્વરૂપ હેતુ આદિથી વિચારે છે, જે ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. IIGII
અવતરણિકા :
तथाहि
-
અવતરણિકાર્ય :તે આ પ્રમાણે
શ્લોક :
ભાવાર્થ :
પૂર્વબ્લોક-૯માં કહ્યું કે અપુનર્બંધક જીવ હેતુ, સ્વરૂપ અને ફળથી સંસારનું સ્વરૂપ વિચારે છે. તે કઈ રીતે વિચારે છે તે ‘તથાન્તિ’ થી શ્લોક-૧૦ થી ૧૨માં બતાવે છે
-
भेदे हि प्रकृतेनैक्यमभेदे च न भिन्नता ।
आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ।।१०।।
અન્વયાર્થ :
પ્રીતે: સ્વમાવસ્થાપિ મેરે દિ=પ્રકૃતિનો (અને) સ્વભાવનો પણ ભેદ હોતે છતે માત્મનાં=આત્માઓનું વચમ્ ન સ્વાત્=ઐક્ય ન થાય=સંસારી જીવોનું કથંચિત્ સાદશ્યરૂપ ઐક્ય ન થાય; ==અને અમેરે=અભેદ હોતે છતે મિત્રતા ન-ભિન્નતા ન થાય-આત્માઓની ભિન્નતા ન થાય=સંસારી આત્માઓની પરસ્પર નરકાદિરૂપ ભિન્નતા ન થાય. વં=એ રીતે-પૂર્વમાં કહ્યું કે પ્રકૃતિ અને સ્વભાવના એકાંત ભેદમાં અને એકાંત અભેદમાં દૃષ્ટવ્યવસ્થા સંગત નથી એ રીતે, શવતતોચિતા=શબલતા ઉચિત છે= અનેકાંતતા ઉચિત છે. ।।૧૦।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org