________________
૪૧
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૪ અન્વયાર્થ :
મોક્ષે યોનના–મોક્ષની સાથે યોજત કરનાર છે, (મોક્ષનું કારણ છે) રૂતિ એ હેતુથી મુનિસત્ત: મુનિસામો વડે ઋષિપંગવો વડે ચા=યોગ ૩વત્ત કહેવાયો છે. તે યોગ નિવૃત્તવિવારીયા પ્રતો નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે નૈતિ=લેશથી=અંશથી ધ્રુવ =નિશ્ચિત છે. ll૧૪ બ્લોકાર્થ :
“મોક્ષની સાથે યોજન કરનાર છે,” (મોક્ષનું કારણ છે) એ હેતુથી મુનિસામો વડે યોગ કહેવાયો છે. તે ચોગ, નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે લેશથી નિશ્ચિત છે. II૧૪ll. ટીકા -
योजनादिति-योजनात्-घटनात् मोक्षेण, इति-अस्माद्धेतोः, मुनिसत्तमैः= ऋषिपुङ्गवैः, योग उक्तः, स निवृत्ताधिकारायां व्यावृत्तपुरुषाभिभवायां, प्रकृतौ सत्यां लेशतः किञ्चिद्वृत्त्या, ध्रुवो निश्चितः ।।१४।। ટીકાર્ય :
યોજના ..... નિશ્ચિત મોક્ષની સાથે યોજન કરનાર છે'=જોડનાર છે. (મોક્ષનું કારણ છે) કૃતિ એ હેતુથી, મુનિસામો વડે ઋષિપુંગવો વડે, યોગ કહેવાયો છે. નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે વ્યાવૃત્તપુરુષઅભિભવવાળી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ કંઈક અંશથી નિવૃત્ત થયો છે પુરુષનો અભિભવ જેમાં એવી પ્રકૃતિ હોતે છતે, લેશથી=કંઈક વૃત્તિથીકંઈક અંશથી, તે યોગ, ધ્રુવ=નિશ્ચિત છે. ૧૪માં ભાવાર્થ :અપુનબંધક જીવમાં ચોગના લક્ષણના સંભવની યુક્તિ :
શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અપુનર્બધક જીવ ભવના વિયોગના આશ્રયવાળો ઊહ કરે છે. તેનાથી તેને શું પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org