________________
૨૦
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૭ ટીકા :
शान्तोदात्त इति-तयैव=अपुनर्बन्धकोचितैष्यद्भद्रप्रकृत्यैव, शान्तोदात्त: स्यात्, शान्त:-तथाविधेन्द्रियकषायविकारविकलः, उदात्ता-उच्चोच्चतराद्याचरणबद्धचित्तः, ततः कर्मधारयः, तथा शुभचेतसः-शुद्धचित्तपरिणामस्य, आश्रया= स्थानं, धन्या सौभाग्यादेयतादिना धनार्हः, भोगसुखस्येव शब्दरूपरसगन्धस्पर्शसेवालक्षणस्य यथाश्रयः, वित्ताढ्यो-विभवनायकः, रूपवान् शुभशरीरसंस्थान:, યુવાવરુ જુમાન્ II૭ના ટીકાર્ચ -
તર્યવ=પુનર્વથ ..... જુમાના તેનાથી જ=અપુનબંધકને ઉચિત ભાવી કલ્યાણવાળી પ્રકૃતિથી જ, શાંત-ઉદાત્ત એવો જીવ શુભ ચિત્તનો=શુદ્ધ ચિરપરિણામતો, આશ્રય =સ્થાન થાય છે.
અહીં શાંત-ઉદાત્તનો અર્થ કરીને સમાસ બતાવે છે –
શાંત તથાવિધ ઇન્દ્રિય અને કષાયના વિકારથી વિકલકતત્વની વિચારણામાં વ્યાઘાત કરે તેવા પ્રકારના ઈન્દ્રિય અને કષાયતા વિકારથી રહિત; અને ઉદાત=ઉચ્ચ ઉચ્ચતર આદિ આચરણમાં બદ્ધ ચિત્તવાળો. તતઃ વઘારવ=તેનાથી શાંત અને ઉદાત્ત શબ્દથી કર્મધારય સમાસ કરવો. અર્થાત્ શાન્તશ્વાસ સાશ્વ શાન્તોદ્દાત્ત: એ પ્રમાણે કર્મધારય સમાસ છે,
જે પ્રમાણે ધન્ય સૌભાગ્ય, આદેતાદિપ ધનયુક્ત એવો ધન્ય, વિરથી આય=વિભવતો નાયક=સમૃદ્ધિનો નાયક, રૂપવાન=શુભ શરીરના સંસ્થાનવાળો, યુવાન તરુણ, પુરુષ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શતા સેવન
સ્વરૂપ ભોગ-સુખનો આશ્રય થાય છે; તે પ્રમાણે શાંત, ઉદાત્ત થયેલો જીવ શુભ ચિરપરિણામનો આશ્રય છે= સ્થાન છે.
મૂળ શ્લોકમાં ‘મો સુસ્વસ્થવ' શબ્દમાં રહેલા ‘વ’ નો જ અર્થ ટીકામાં ‘થા ગાશ્રય તથા શુમત: ઉમાશ્રય:' એમ બતાવવા માટે ટીકામાં ‘થા તથા' નો પ્રયોગ કરેલ છે. ગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org