________________
૨૨
અપુનબંધકાચિંશિકા/શ્લોક-૭-૮ સ્પર્શના સેવનરૂપ ભોગસુખનો આશ્રય બને છે, પરંતુ જે આવા ગુણોવાળો નથી, તે ભોગસુખનો આશ્રય બનતા નથી; તેમ અપુનબંધકને ઉચિત એવી પ્રકૃતિને કારણે જે શાંત અને ઉદાત્ત થયા છે, તેઓ શુભ ચિત્તના આશ્રય બને છે, માટે તેની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે; અને તે સિવાયના સબંધકાદિ જીવો શુભ ચિત્તના આશ્રય નથી, માટે તેઓની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ નથી. IIળા અવતરણિકા -
શ્લોક-૬માં કહેલ કે સકૃબંધકાદિ જીવોની પૂર્વસેવા ઉપચારથી યુક્ત છે. તે યુક્ત કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે શ્લોક-૭માં કહ્યું કે ભાવિભદ્રક પ્રકૃતિવાળા જીવોનજીકમાં કલ્યાણને પ્રાપ્ત કરે તેવી પ્રકૃતિવાળા જીવો, શાંત-ઉદાત્ત થાય છે, અને તેઓ શુભ ચિત્તના આશ્રયવાળા થાય છે. હવે જે આવા શુભ ચિત્તના આશ્રયવાળા નથી, તેઓની ક્રિયા અતાત્વિક છે. તેથી સકૃબંધકાદિ જીવોની પૂર્વસેવા અતાત્વિક છે, તે સિદ્ધ થાય. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ।।८।।
અન્વયાર્થ :
યથા જે રીતે સમાવે=અંગોના અભાવમાંeભોગના અંગોના અભાવમાં, માનહાનિત =માનહાનિને કારણે મોડતાત્ત્વિ:=ભોગ અતાત્વિક છેઅપારમાર્થિક છે, પર્વ એ રીતે શાન્તીવાત્તત્વવિદે શાંત-ઉદાતપણાના વિરહમાં ક્રિયાપક્રિયા પણ=ગુવદિપૂજારૂપ ક્રિયા પણ વિજ્યના=વિપર્યાસજડિત છે. ૮. શ્લોકાર્ચ -
જે રીતે ભોગના અંગોના અભાવમાં માનહાનિને કારણે ભોગ અતાવિક છે, એ રીતે શાંત-ઉદાત્તપણાના વિરહમાં ક્રિયા પણ= ગુર્વાદિપૂજારૂપ ક્રિયા પણ, વિપર્યાસજનિત છે. llcil
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org