________________
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૮ ટીકા :
अङ्गाभाव इति-अङ्गानाम् भोगागानां रूपवयोवित्ताढ्यत्वादीनां वात्स्यायनोक्तानाम्, अभावे सति यथा भोगोऽतात्त्विक: अपारमार्थिकः, मानहानित: “अहं सुखी" इत्येवंविधप्रतिपत्तिलक्षणमानापगमादपूर्यमाणेच्छत्वेन तदनुत्थानाच्च, शान्तोदात्तत्वविरहे सति, एवं क्रियापि गुर्वादिपूजनारूपा, विकल्पजा विपर्यासजनिता, न तु तात्त्विकी, अन्त:सुखप्रवाहानुत्थानात् । ત – "मिथ्याविकल्परूपं तु द्वयोर्द्वयमपि स्थितम् ।
स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितं न तु तत्त्वतः" ।। (योगबिन्दु १८९) ।।८।। ટીકાર્ય :
સનાં ..... તત્ત્વતિ:” | અંગોનો વાસ્યાયન વડે કહેવાયેલાં રૂપ, વય, ધનાઢ્યપણું આદિ ભોગનાં અંગોનો, અભાવ હોતે છતે, જે રીતે માનહાનિને કારણે= હું સુખી છું એવા પ્રકારના બોધસ્વરૂપ માનતો અપગમ હોવાને કારણે, અને અપૂર્યમાણ ઈચ્છાપણું હોવાથી માન અનુત્થાન હોવાને કારણે હીન ભોગસામગ્રી વડે ભોગસામગ્રીની ઈચ્છા પૂરી નહીં થતી હોવાથી હું સુખી છું, તેવી બુદ્ધિનું અનુત્થાન હોવાને કારણે, ભોગ અતાત્વિક છે=અપારમાર્થિક છે; એ રીતે શાંત-ઉદાત્તપણાનો વિરહ હોતે છતે, ગુવદિપૂજનારૂપ ક્રિયા પણ વિકલ્પથી થનારી છે વિપર્યાસથી જનિત છે, પરંતુ તાત્વિકી નથી; કેમ કે અંતઃસુખના પ્રવાહનું અનુત્થાન છેઃક્રિયાથી યોગમાર્ગને અનુકૂળ એવા ઉપશાંત પરિણામરૂપ અંતઃસુખના પ્રવાહનું અનુત્થાન છે.
તે કહેવાયું છે=અંગોના અભાવમાં જેમ ભોગ અતાત્વિક છે, તેમ શાંતઉદાતપણાના અભાવમાં ક્રિયા અતાવિક છે, એમ પૂર્વમાં કહ્યું તે યોગબિંદુ. શ્લોક-૧૮૯માં કહેવાયું છે –
બંનેનું ભોગાંગવિકલ એવા ભોગી અને શાંત-ઉદાત્તવિકલ એવા ધાર્મિક બંનેનું. બંને પણ ભોગસુખ અને ધર્માનુષ્ઠાન બંને પણ, મથ્યાવિકલ્પરૂપ, સ્વબુદ્ધિકલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org