________________
૧૦
અવતરણિકા :
શ્લોક-૨માં કહેલ કે સમૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા છે. ત્યાં પ્રશ્ન થાય કે સમૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા છે, તેનું તાત્પર્ય શું છે ? તેથી કે શ્લોક-૩ના ઉત્તરાર્ધમાં અપુનર્બંધકની નજીકની અવસ્થા હોવાને કારણે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમૃદ્ધ્ધકાદિની પૂર્વસેવા ઉપચારથી છે, તેમ કહેલ છે; અને હવે સમૃબંધકાદિની પૂર્વસેવા, કારણમાં કાર્યના ઉપચારરૂપે કઈ રીતે સંગત છે ? તે શ્લોકના પૂર્વાર્ધથી બતાવે છે, અને સમૃબંધકાદિની પૂર્વસેવામાં ઉપચારવિષયક અન્યમતને શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે
શ્લોક ઃ
-
અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૪
परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । तत्प्रकृत्या विनाप्यूहमन्यत्रैनां परे जगुः ||४ |
અન્વયાર્થ :
પરિમિનિ=પરિણામીમાં=સકૃબંધકાદિરૂપ પરિણામીમાં હ્રાર્થાત્ દિ= કાર્યથી=અપુનબંધકાદિરૂપ કાર્યથી સર્વથા મિત્રતા=સર્વથા ભિન્નતા નાસ્તિ=નથી; તન્ત્રત્યા=તત્પ્રકૃતિ હોવાથી=તીવ્ર સંક્લેશવાળી પ્રકૃતિ હોવાથી મ્ વિનાવિ= ઊહ વિના પણ=ભવસ્વરૂપનિર્ણાયક ઊહ વિના પણ અન્યત્ર=સકૃબંધકાદિમાં નાં=આને=ઉપચરિત પૂર્વસેવાને પરે નવુ=પર=અન્ય આચાર્યો કહે છે. II૪
શ્લોકાર્થ :
સમૃદ્ધંધકાદિરૂપ પરિણામીમાં અપુનર્બંધકાદિરૂપ કાર્યથી સર્વથા ભિન્નતા નથી; તત્પ્રકૃતિ હોવાથી=તીવ્ર સંક્લેશવાળી પ્રકૃતિ હોવાથી, ઊહ વિના પણ સમૃદ્ધંધકાદિમાં ઉપચરિત પૂર્વસેવાને પર=અન્ય આચાર્યો કહે છે. [૪]]
* ‘ન્હેં વિનાવિ’ અહીં ‘પ’ થી એ કહેવું છે કે પરિણામી એવા સમૃદ્ધધકાદિમાં અપુનર્બંધકરૂપ કાર્યથી સર્વથા ભિન્નતા નથી, તે અપેક્ષાએ તો કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપચરિત પૂર્વસેવા છે; પરંતુ ઊહ વિના પણ સમૃદ્ધંધકાદિમાં ઉપચરિત પૂર્વસેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org