Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 26
________________ [૧૯] માર્ગ ખુલ્લા પગે તરવારની ધાર પર ચાલવા જેવું છે. એરિસ્ટોટલને ઝેરને પ્યાલો પીવડાવવામાં આવ્યો હતો. ઇશુને શૂલી પર લટકાવવામાં આવ્યો હતો. મહમ્મદ સાહેબને અતિ ભીષણ વિરોધનો સામનો કરે પડ્યો હતો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીને પ્રાર્થના સ્થલમાં જ રામનામનું સ્મરણ કરતાં કરતાં ગળીનું નિશાન બનાવવામાં આવ્યા. આ યુગના આટલા મોટા અહિંસાના ઉપાસકને પણ હિંસાને શિકાર બનવું પડ્યું. એની સાથે આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આ બધા મહાપુરુષની સાધનાને નષ્ટભ્રષ્ટ કરનારા મેટા ભાગે તેમના પિતાનાજ અનુયાયીઓ હતા. જૈન ધર્મો ધામિવિના” ધાર્મિક લેકે વિના ધર્મ રહી શક્તો નથી. જે આચરણમાં જ સજીવ થઈ ને રહી શકે છે, તેને પોથીઓમાં, પાનામાં, મંદિરમાં કે મઠમાં સજીવ કે જીવીત બનાવીને રાખી શકાય ખરે છે અણુવ્રતી-સંઘના વ્રત અને પ્રતિજ્ઞાઓનો સંબંધ પણ આપણું જીવન અને આચરણની સાથે છે. કોઈ પણ વિરોધ એને વાળ સરખે વાંકો કરી શકનાર નથી. પરંતુ આપણું ચરિત્રમાં નાની સરખી ભૂલ કે કમજોરી હશે તે એને ત્યારે ઠેકર લાગવાનું કારણ મળશે. ઘણા ભાગે એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવે છે કે આ અણુવ્રત ગ્રહણ કરનારાઓના જીવન પર શું અને કેવી અસર થાય છે ? આ પ્રશ્ન પૂછનારા સજજનો પરિશિષ્ટ (૩) માં આપેલી અણુવ્રતી-સંઘની અંતરંગ અધિવેશનની કાર્યવાહી અને આચાર્યશ્રીનું વાર્ષિક અધિવેશનમાં અપાયેલું ભાષણ જરા ધ્યાનથી વાંચવાની કૃપા કરે. એનાથી તેઓનું કેટલુંક સમાઘાન જરૂર જ થઈ જશે. પરંતુ અણુવ્રતના યથાર્થ પાલનથી જીવનમાં થનારું પરિવર્તન તે દરેકને માટે પોતાના અંતઃકરણમાં અનુભવ કરવાનો વિષય છે. તે વર્ણન લેખન ક્રે પ્રદર્શનને વિષય પણ નથી. તેથી આ પ્રશ્નનો બરાબર ઉત્તર તો આ વ્રતોનું યથાર્થ પાલન કરીને પિતાન રતઃકરણથી જ સાપ્ત કરે છે એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108