________________
[ ૩૧ ]
દુરુપયોગ અને સાંપ્રદાયિકતાને તિલાંજલિ આપે. એના દ્વારા દરેક મનુષ્યનો જીવનપથ પ્રશસ્ત બને. એ ભાવના સાથે હું મારું વક્તવ્ય સમાપ્ત કરું હ્યું અને એ વિશ્વાસ રાખુ છું કે પ્રત્યેક વ્યક્તિ એને સમજશે, એનું મનન કરશે અને એને જીવનમાં ઉતારવાનો સૈફી ઋત્ન કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com