________________
[૬૩] હું (અસ્થવૃતી) સંઘને અભિનંદન આપું છું અને આશા રાખુ છું કે તે પિતાના કાર્યમાં સફલ થાય.”
સમાજનું મહાલ્યાણ મુંબઈ ધારાસભાના અધ્યક્ષ શ્રી કે. એસ. ફિરોદિયા તરી લખાચેલા તા. ૩૦મી એપ્રિલના પત્રમાં જણાવ્યું હતું કેઃ
આચાર્ય શ્રીતુલસીજીની છત્રછાયામાં ૩૦ મી એપ્રિલે થનારા અણુવ્રતસંઘના વાર્ષિક અધિવેશન અંગેનું નિમંત્રણ મુંબઈ ધારાસભાના અધ્યક્ષ માનનીય કે. એસ. ફિરોદિયાને મળ્યું. ધન્યવાદ.
તેમને એ જાણીને હર્ષ થયો કે સાદાઈ અને સત્યની જીવનપ્રણાલિકાને અપનાવનારા લોકોને આ સંધ, વર્તમાન સંગેમાં, ખાતરીપૂર્વક સમાજનું મહાકલ્યાણ કરશે. તેઓ અધિવેશનને સફળતા ઈ છે અને વિનંતિ કરે છે કે તે ૯૦ પ્રતિજ્ઞાઓ કે જે સંઘના નિયમો છે, તેની એક નકલ તેમને સૂચના માટે મોકલવામાં આવે.”
મધ્ય ભાગનું અનુસરણ આસામના તત્કાલીન ગવર્નર અને આજના ભારત સરકારના વ્યવસાય મંત્રી શ્રીયુત શ્રીપ્રકાશજીએ શિલોંગથી ૪ થી મે ના પત્રમાં લખ્યું હતું કે
પ્રિય શ્રી સત્યદેવ,
તમારા ર૭મી એપ્રિલના પત્ર માટે ધન્યવાદ. જનતાના નૈતિક પુનરુત્થાન માટે તમે જે રીતે કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં હું દિલચસ્પી લઉં છું. તમારા કાર્યને સુંદર પ્રભાવ પડી રહ્યો છેને જાણને મને હર્ષ થશે. મને આશા છે કે શપથ લેનારી વ્યક્તિઓ પિતાની પ્રતિજ્ઞાઓનું પાલન કરવાને શક્તિમાન નિવડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com