________________
[૬૬]
ઉત્કૃષ્ટ છે અને પ્રયત્ન ઉત્તમ છે. પરંતુ હું એક વિનમ્ર સૂચન કરવા. ઈચ્છું છું. તે એ કે આપણે બધા સારા ઉદ્દેશો એટલા માટે જ અધૂરા રહી જાય છે કે એના માટે પૂરત અને તીવ્ર પ્રચાર કરવામાં આવતા નથી. દાખલા તરીકે ધૂમ્રપાનનો વિરોધ કરનારાઓ કોઈ કોઈવાર એનો વિરોધ કરે છે જ્યારે તમાકુનો વેપારી એનો પ્રચાર નિરંતર ચાલુ રાખે છે, કે જેનું વર્ણન કરવું શક્ય નથી. દરેક વખતે એના પ્રચારકો એના વિભિન્ન માલની પ્રશંસા કરતાં અને માતા-બજાવતા. ગલી ગલીમાં ધુમી રહ્યા હોય છે.
"તેથી હું નમ્રતાપૂર્વક નિવેદન કરીશ કે જે આપ આપના ધ્યેયમાં સફળ થવા ઈચ્છતા હે, તે આપ ભારત અને પાકિસ્તાનની બધી ભાષાઓમાં લાખોની સંખ્યામાં પુસ્તિકાઓ તથા હસ્ત પ્રગટ કરે અને આ બંને દેશોના બાળકને મદત વહેંચે. કેટલાક અનુવાદ કરવામાં હું આપને મદદ રૂપ થવા તૈયાર છું.
આપનો. તારાચંદ આર. ડી. ગાજર
એમ. એ. બી. ટી. ઉદ્દેશા પ્રશસ્ત અને પવિત્ર બજાજવાડી વર્ધાથી શ્રી મશરૂવાલાએ લખ્યું હતું કે– શ્રી મંત્રી, આપનું આમંત્રણ મળ્યું,
આપના ઉદ્દેશો પ્રશસ્ત અને પવિત્ર છે. હું આશા રાખું છું કે આપ અનેક જૈન અને બીજાઓમાં પણ આવતેનું ક્રમશઃ અધિકાધિક પ્રમાણમાં-પાલન કરવાનો ઉત્સાહ પેદા કરી શકશે.
આપને, કિશોરલાલ મશરૂવાલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com