________________
[૬૮]
ઉત્તમ યોજના * અખિલ ભારતીય રામરાજ્ય પરિષદના કાર્યાલય નિગમબોધ ઘાટ દિલ્હીથી શ્રી કરપાત્રીજી મહારાજે લખ્યું હતું કે– “અણુવતી-સંઘનીજના ઘણી ઉત્તમ છે.
ઉત્તમ કામ પંજાબ પ્રાંતીય મહાસભા-સમિતિના પ્રધાન અને ભારતીય સંસદના. સભ્ય જ્ઞાની ગુરુમુખસિહ મુસાફરે એક પત્રમાં લખ્યું હતું કે
એ સાંભળીને હું ઘણે ખુશ થયો છું કે આચાર્યશ્રી તુલસી, જનતાનું નૈતિક ધોરણ ઊંચે લાવવાનો યત્ન કરી રહ્યા છે. એ સંબંધમાં તેઓએ ૩૦ મી એપ્રિલે દિલ્હીમાં એક અધિવેશન પણ રાખ્યું છે. મારે કાર્યક્રમ બહાર જવાને ન હેત તે આ પ્રસંગમાં સામેલ થઈને ઘણે ખુશ થાત. આચાર્યશ્રીએ એક ઘણું ઉત્તમ કામનું બીડું ઝડપ્યું છે. હું તમામ લેકને વિનંતિ કરું છું કે તેઓ આ અધિવેશનમાં સામેલ થાય અને લાભ ઉઠાવે”
- સાધકોનો સંઘ શ્રી ભારત જૈન મહામંડલના અધ્યક્ષ શ્રી રિષભદાસજ રાંકાએ વર્ધાથી લખ્યું હતું કે–
પ્રિય શ્રી પન્નાલાલજી,
તમારે પત્ર મળે. માટી હાદિક ઈચ્છા એ છે કે હું અણુવતી-- સંઘના સંમેલનમાં હાજર રહું. આજે ત્રિપાઠીજીનો તાર પણ મળે. મેં અચલસિહજીને તે મતલબનો તાર પણ કર્યો છે. પરંતુ આગરાવાળા ન માને અને મને ઉતારી લે તે હું લાચાર છું. ભાઈ પુનમચંદજી રાંકા અસ્વસ્થ છે. તેઓ આગરા જનાર નથી. જે તેઓ મને ઉતારી નહિ. લે તે રમે એ અવશ્ય આવીશ. ત્યારે આપની મુલાકાત જરૂર થશે.. જે હું ન આવી શકું તે માટે નીચેનો સંદેશ સંભળાવી દેજે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com