________________
[ ૬૭ ]
સંખ્યા નહિ પણ ગુણ
મહાત્મા ગાંધી અને દેશભક્તો! જમનાલાલજી બજારના સાયી શ્રીમાન શ્રીકૃષ્ણુદાસજી જાજાએ બાજવાડીથી લખ્યુ` કે—
ભાઈ શ્રી સત્યદેવજી,
અણુગતી-સત્રની બાબતમાં તમારા તારીખ ૨૫-૫૦ નો પત્ર મને આજે મળ્યો. એક મહિનાથી હું અહીં ગેરહાજર હતા. કાલે જ આવ્યો છું. આ સંધ સંબધી કેટલુંક મેં વમાનદ્મમાં પણ વાંચ્યું છે. સંબના સભ્યાની સ ંખ્યા કરતાં ગુણ પર વિશેષ ધ્યાન રાખવુ જોઇએ
તમારું અને તમારા ધરવાળાઓનું સ્વાસ્થ્ય સારું હશે.
તમારા,
શ્રીકૃષ્ણદાસ જાજ્જૂ
જગત્નુ કલ્યાણ
શાંતિનિકેતન ખેાલપુરના આચાય ગુરુઠ્યાલ મલ્લિક મુંબઈથી
લખ્યું હતું. કે—
પ્રિય મંત્રીજી,
સપ્રેમ નમસ્કાર. તમારા નિકેતન થઈને અહીં મળ્યા છે. અને અણુન્નતી ’ ની પણ મળી છે
'
તા- ૨૫-૩-૫૦ નો કૃપાપત્ર શાંતિતેની સાથે એક નકલ ‘ અણુવતી-સધ અને તે માટે ધન્યવાદ.
તમારા સબનું અધિવેશન જે દિલ્હી ખાતે મળવાનું છે. તેની સફળતા માટે પ્રાર્થના કરૂં છું. તમારા સબના શુભ કામથી જગતનું કલ્યાણ થાઓ, એવી મારી આશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બીય,
ગુયાલ મલ્લિક
www.umaragyanbhandar.com