________________
[ ૭૨ ]
પ્રત્યક્ષ અનુભવની વાત કહું તે આજના સામાજિક વાતાવરણમાં કેટલાક નિયમેાનું પાલન અતિ કઠિન જણાય છે. તેથી જ આજે વ્રત-સશેાધનના પ્રસ`ગે અનેક જાતની. સૂચનાઓ આવી રહી છે. આચાર્ય શ્રી તેના પર બરાબર ધ્યાન આપશે. પરંતુ મને એમ લાગે છે કે એમાંની કેટલીક સૂચનાઓ અંગત અગવડા અને અનુકૂળતાની દૃષ્ટિએ કરવામાં આવી છે. તેથી આપ બધાને મારી ભલામણ છે. કે જે કાંઈ વિચાર કરવામાં આવે તે વ્યક્તિગત હિતની દૃષ્ટિએ ન કરતાં સંધની દૃષ્ટિએ કરવામાં આવે. તમે એવો વિચાર ન કરશે કે જો આ નિયમે આવા ને આવા જ રહેશે તે હું અણુવ્રતી બની શકીશ નહિ, આ નિયમા સધને માટે આવશ્યક છે કે નહિ, તે દૃષ્ટિબિંદુથી વિચાર કરશેમાં તે સંભવ છે કે નિયમેામાં વધારે અપવાદ કરવાની કે સુગમતા લાવવાની જરૂર તમને નહિ જાય. હું આશા રાખું છું કે આજે તમે આચાય શ્રીની સમક્ષ પૂર્ણ ઉત્સાહ અને આત્મબળનો પરિચય આપશે.
આચાર્ય શ્રીનું ભાષણ
આચાય શ્રીએ શાંત અને ગભીર મુદ્રાથી ભાષણનો પ્રાર’ભ કર્યાં. અણુવ્રતી ભાઈએ અને બહેનો !
હવે સાધનાનો સમય સમાપ્ત થઈ ચૂકયો છે. તમે જે નિયમાની સાધના કેટલાક વખતથી કરતા આવ્યા છે તે કાલથી ત્યાગના રૂપમાં આપના જીવનમાં ઉતારવાની રહેશે. ત્યાગનું મહત્ત્વ આપ બધા જાણે । હે અને માનો છે. ગમે તેવી વિષમ સ્થિતિ સામે આવી જાય, પણ ત્યાગને તાડવાનો વિચાર કરવો જોઇએ નહિ. ત્યાગનું મૂલ્ય પ્રાણુથી પશુ અનેક ગણુ અધિક છે. આ` સસ્કૃતિમાં ત્યાગથી વધારે કાઈ માનસિક શ્રૃખંલા નથી.
...... ત્યાગના સબંધમાં વિચારવાનું માત્ર એટલું જ છે કે અણુવ્રતી સંઘના નિયમ, જે મોટા ભાગે આજના વાતાવરણને ષ્ટિ સંમક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com