________________
[ ૬૧ બ]
૧૧. દર વર્ષે મહા સુદ પાંચમ અથવા નક્કિ કરેલી તીથીએ, નક્કિમ
કરેલા સ્થાને સંધના સભ્યનું–– અણુવ્રતીઓનું–સંમેલન થશે
જેમાં ઘણું ખરું દરેક સભ્ય હાજર રહેશે. ૧૨. દર પખવાડીએ ઓછામાં ઓછું એક વાર લીધેલી પ્રતિજ્ઞાઓનું
સ્મરણ અને લાગેલા દેની આંતર સમિક્ષા કરી. આત્મ શુદ્ધિ
કરવી પડશે. ૧૩. સભ્યોમાં પરસ્પર કડવાશ થઈ હોય તે પંદર દિવસની અંદર
ક્ષમાયાચના કરવી, આ સંભવિત ન બને તે સંઘપ્રમુખને જાણ
કરવી રહેશે ૧૪. કોઈ પણ નિયમમાં સ્પષ્ટિકરણ સુધારણા, પરિવર્તન અગર
ઉમેરવા વિ. સંઘ પ્રમુખ કરશે જે સર્વ સભ્યને માન્ય રહેશે. ૧૫. આ સંઘમાં જોડાનાર એક કે બે નિયમ ન પાળી શકે તેમ હોય
તે તે સંઘ પ્રમુખને જણાવશે અને તેને બદલે બીજા ખાસ નિયમો
સ્વિકારી સંઘમાં જોડાઈ શકશે. ૧૬. તર્કદષ્ટિએ ગ્ય છતાં કદિ કોઈ અનિચ્છનીય કાર્ય કરશે તે તેને
પ્રાયશ્ચિત કરવું પડશે. ૧૭. સંધના સર્વોપરી સંચાલક અથવા સંધ પ્રમુખ તેરાપંથ સમાજના
વર્તમાન આચાર્ય રહેશે. ૧૮. ગ્ય પરિસ્થિતિમાં સંઘ પ્રમુખ દ્વારા સંઘના નેતૃત્વની બીજી
વયસ્થા કરી શકાશે. ૧૯ નિયમ, આખા અથવા પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત આપવાને
અધિકાર સંઘના પ્રમુખને રહેશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com