________________
[ ૬૧] ૩. શક્ય જેઠાણી નણંદ આદિ બીજના બાળકોની સાથે દષ્ટિ
વ્યવહાર તે નથી કર્યો ? ૪. કેઈ વિધવા બહેનનું અપશબ્દોથી અપમાન તે નથી કર્યું ? ૫. દેખાવ બંગાર કે વિષયવાસનાઓમાં શક્તિ અને સમયનો
અપવ્યય તે નથી કર્યો ? ૬. દિવસભરમાં ક્યા અનુચિત, અપ્રિય અને અવગુણ પેશ કરનારા
કાર્યો કર્યા છે અને કોઈ સુંદર શિખામણ ગ્રહણ કરી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com