Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 87
________________ [ ૬૦ ] ૨૦. કોઈને ઠગવાની કે ફસાવવાની કોશિશ તે નથી કરી ? ૨૧. ભાંગ, ગાંજો, ચરસ આદિ નશાવાળી વસ્તુઓ વાપરી તે નથી? ૨૨. પોતાના વિચાર સાથે સહમત ન થનારાઓનો વેષ તે નથી કર્યો ? ૨૩. જીભની લુપતાને લીધે વઘારે ખાધું પીધું તે નથી ? ૨૪. ગંજીપે, ચોપાટ, કેરમ વગેરે રમવામાં સમયને બરબાદ તે. નથી કર્યો? ૨૫. ઘરની કે પડેશની વ્યકિતઓ સાથે ઝગડે તે નથી કર્યો ? ૨૬. કોઈ અનૈતિક અથવા અપ્રિય કામોમાં ભાગ તે નથી લીધે ? ૨૭. કોઈની સાથે વ્યકિતગત અથવા સમૂહરૂપમાં કોઈ કાવતરું કે દરેક તે નથી કર્યો, જે દેશ, સમાજ અને વર્ગને અશાંતિ પમાડવાની સાથે આત્માને પણ ગ્લાનિ ઉપજાવે ? ૨૮. ખેટે ખર્ચ તે નથી કર્યો? ૨૯. કાળા બાજારની કઈ વસ્તુ ખરીદી કે વેચી તે નથી ? ૩૦. જુગાર, સટ્ટો, તેજમંદી વગેરે પ્રવૃત્તિ તો નથી કરી ? અથવા તે સંબંધી કોઈને પ્રેરણું તે નથી આપી? ૩૧. વિધવા સ્ત્રી આદિને અપશુકન માનીને તેનું દિલ તે નથી દુખાવ્યું ? નારી સમાજ માટે ખાસ ૧. ઘરેણું વગેરે બનાવવા માટે પતિને હેરાન તે નથી કર્યો ? ૨. સાસુ, નણંદ, જેઠાણી, દેરાણી આદિ કૌટુંબિક સ્વજનોની સાથે ઈર્ષ્યા, ઠેય કે કલહ તે નથી કર્યો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108