________________
[ ૪૦ ]
સંખ્યાના જોર પર નહિ પરંતુ સેવાબળના આધાર પર શાસનારૂઢ થશે. અર્થાત્ ત્યારે અહિંસા જીવનનું સાચું મૂલ્ય બનશે. તેન વિનાની લોકશાહી સદા એક હથ્થુ સત્તાને આમંત્રણ આપનારી છે.
દરેક જણ
આજના સાગેામાં આત્મશ્રદ્ધાની ભારે ખામી છે. સંપત્તિ અને સત્તા તરફ દોડી રહેલ છે. તે જગને પકડવા માટે જાય છે, પણ જ્યારે તે મૂડીમાં આવતું નથી, ત્યારે ઉશ્કેરાઈ જાય છે. સ્વત્વ ગુમાવીને બહાર રમે છે. એનુ કરુણાજનક દશ્ય ચારે બાજુ જોઈ લેજો. અહારની તૃષ્ણામાં અંતરનું નરક લઇને આપણે ઓગળ વધી રહ્યા છીએ. આમ ક્યાં પહેાંચી શકાશે ? સિવાય રસાતાલ. એનો કાઈ અંત નથી. આવા સમયે શ્રદ્ધાવાળા પુરુષ જે આમ તો અકિંચન અને સાધનથી રહિત છે પણ શ્રદ્ધાની સ'પત્તિવાળા અને શ્રદ્દાળબથી બળવાન છે, તે જ શાંતિનો માર્ગ બતાવી શકે છે.
હું અણુવ્રતી-સંધમાં સામેલ થયેલા બંધુઓને તેમના આ સાહિસક અને પવિત્ર કાયને ધન્વાદ આપુ છું.
(૨) અંતરાત્માનુ’ મહાજાગરણ
સ્વતંત્ર હિંદી પત્રકાર શ્રી વિષ્ણુદત્ત મિશ્ર ‘ તર’ગી ’ એ પાતાના પ્રભાવશાળી ભાષણમાં કહ્યું કે—
.
અણુવ્રતી-સમાજના આ દીક્ષાંત મહાત્સવમાં આજે જે કાંઇ થઇ રહ્યું છે, તે એક નવી ચેતનાનું પ્રતીક છે. તે ચેતના કેવળ આચાય તુલસીની પ્રેરણા છે કે જેણે મનુષ્યના નિય જીવનમાં આત્મબળનો મા` દેખાડ્યો છે. અણ્ણાતના માર્ગને આપણે એવા વ્યાવહારિક
વનમા કહી શકીએ કે જેમાં કાઈ પણ વ્યક્તિ આત્મશ્રદ્ધા વડે અસત્ સંસારમાં સમા` પર ચાલવાનું સાહસ પોતાની જાતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com