________________
[૫૭] ૯. જુગાર રમવો નહિ. ૧૦. તપસ્યા (ઉપવાસ) અંગે આભૂષણ વગેરે જેવાં નહિ. ૧૧. દેષિત અને હલકટ રીતેથી નોકરી, ઈજા કે લાયસન્સ આદિ
મેળવવાં નહિ ૧૨. હેલ રેસ્ટોરેન્ટ ને બંધ કરતાં માંસ, માછલ્લી, ઇંડાં આદિનું
ખાણું તૈયાર કરવું નહિ, પીરસવું નહિ તથા પીવા માટે
દારૂ આપવો નહિ. ૧૩. ઘરભૂમિ, સેનું-ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ ચતુષ્પદ તથા ઘરનો
સામાન અને પરચુરણ વસ્તુઓ આદિ પરિગ્રહના પરિમાણથી વધારે રાખવી નહિ–સંધરવી નહિ. (પતે ધારેલું પરિમાણ સંધ-પ્રમુખને જણાવવું પડશે.)
સાધના ૧. દરેક વર્ષે એક અહિંસા દિવસ પાળવે. ૨. દરેક મહિને એક ઉપવાસ કરવો. જો બની શકે તેમ
હેય નહિ તે દરેક મહિને બે દિવસ એક વખતથી વધારે
વાર ખાવું નહિ. ૩. પ્રતિદિન ઓછામાં ઓછું ૧૫ મિનિટ આત્મચિંતન કરવું ૪. દરેક મહિને ઓછામાં ઓછું ૧૫ દિવસ બ્રહ્મચર્ય વ્રત પાળવું.
અહિંસા દિવસનો કાર્યક્રમ ૧. ઉપવાસ અવશ્ય કરવે. ૨. કઈ પણ મનુષ્ય, પશુ, પક્ષી વગેરે પર સામાન્ય કે વધારે પ્રહાર
કર નહિ. ૩. પશુઓ પર સવારી કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com