________________
[ પર ] ૨૧. કસાઈનું કામ કરવું નહિ. કરનારને સહકાર આપવો નહિ, અને
કસાઈપણુનું કામ કરનારી કંપનીના શેર લેવા નહિ. ૨૨. જન્મ, વિવાહ, તહેવાર આદિ પ્રસંગોએ આતશબાજી કરવી નહિ
કે કરવામાં સંમતિ આપવી નહિ. તપસ્યા (ઉપવાસ) ના કારણે જમણવાર કરે નહિ અને તે માટે
થતા જમણવારમાં ભેજન કરવા માટે જવું નહિ ૨૪. શક્ય, જેઠાણું, દેરાણુ તથા નણંદ આદિ સાથે તથા તેમનાં
બાળક સાથે દુર્વ્યવહાર કરે નહિ. ૨૫. મરનારની પાછળ રિવાજ તરીકે રોવું નહિ, ૨૬. ભાંગ, ગાંજો, ચરસ, તમાકુ, જર્દો આદિ ખાવા-પીવા કે સુંઘવાના
કામમાં લે નહિ. ૨૭. વિવાહ તથા હોળી આદિ પર્વોમાં ગંદા ગીત અને ગાળો બોલવી
નહિ તથા અશ્લીલ વ્યવહાર કરવો નહિ. ૨૮. હેળીના પર્વમાં રાખ વગેરે ગંદાં પદાર્થો બીજા પર ફેંકવા નહિ. ૨૯. મનુષ્ય દ્વારા ખેંચાતી રીક્ષામાં બેસવું નહિ. ૩૦. કઈ પણ પ્રકારના મૃત્યુ-ભોજનમાં જમવા માટે જવું નહિ. અપવાદ–શક બતાવવા બીજા ગામમાં ગયેલી વ્યક્તિઓને આ
નિયમ લાગુ પડતો નથી. ૩૧. ક્રોધાદિ વશ કેઈને ગાળ દેવી નહિ. ૩૨. લાભ કે દેશ વશ આગ લગાડવી નહિ.
(૨) સત્યવ્રત સત્યના સંબંધમાં નીચેની પ્રતિજ્ઞાઓનું પાલન અણુવતીઓને માટે અનિવાર્ય છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com