________________
[ 5 ]
મહિલાઓને બેસવાની વ્યવસ્થા હતી, જેમાં અણુથ્રાત ગ્રહણ કરનારી મહિલાઓ પણ સામેલ હતી. સાધુ સંત અને સતીજીઓ પણ ઘણી મોટી
સંખ્યામાં હાજર હતાં.
અધી હાજરી સાત થી આઠે હજારના આશરે હતી. લગભગ અઢી હજાર સ્ત્રીપુરુષા બહારથી પધાર્યાં હતાં. દિલ્હીની જનતા અને ખાસ માણસા એ બધી કાર્યાવાહીમાં ગ ંભીરતાથી ભાગ લીધો. બપોરનો સમય હોવા છતાં વાતાવરણુ અત્યંત શાંત અને ગભીર રહ્યું. અધિવેશનને સાĆજનિક સમારેહનું સ્વરૂપ આપવા છતાં ધાર્મિક સમારેાહ જેવી ગ ંભીરતા છવાયેલી હતી. આચાય શ્રી તથા સાધુસ ંતા અને સતીજીઓની હાજરીમાં અધિવેશનને અત્યંત ગંભીર, શાંત અને ધાર્મિક સ્વરૂપ પ્રાપ્ત થયુ' હતું. કાઈ પણ ધાર્મિક સમારેાહ આ પ્રકારના વાતાવરણમાં આટલી શાંતિથી થયાનો આ અવસર અપૂર્વી હતા. તે દૃશ્ય ખરેખર જોવા જેવું હતું કે જ્યારે હાજર રહેલા અણુવ્રતીઓએ આચાર્યશ્રીની સામે ઊભા. થને પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. મુનિશ્રી નગરાજજીએ અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સંબંધી પ્રતિજ્ઞાઓ અક્ષરશઃ બરાબર વાંચી અને પાંચે વાર અણુવ્રતીઓએ ઊભા થઈને પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. અધિવેશન પ્રારંભ
દેઢ વાગ્યાના સુમારે આચાર્યશ્રીએ અધિવેશન શરુ થયાની ધાણા કરી. નમસ્કાર-મ`ત્રના ઉચ્ચારણની સાથે મોંગલ તરીકે તેઓશ્રી નીચેના પદ્યો ખેાલ્યા અને તેનો ભાવ પણ સરલ શબ્દોમાં વ્યક્ત કર્યાં.
મંગલાચરણ
णमो अरिहंताणं । णमो सिद्धाणं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com