________________
[૭]
બધે વધી જશે. આ ગરમીને જોતા કેટલાક સજજનેએ સૂચવ્યું હતું કે અધિવેશન મુલતવી રાખવું અને તેના સમયમાં ફેરફાર કરો. પરંતુ અણુવતીને માટે એ શોભાસ્પદ ન હતું કે તેઓ પોતાના પહેલા જ સાર્વજનિક વ્રત કે સંકલ્પમાં કુદરતથી હારી જાય અને સમય અથવા દિવસમાં ફેરફાર કરે. અમે વિચાર કર્યો કે અણુવતીઓને આપણે જે અગ્નિપરીક્ષામાં મૂક્વાના છે. તેને પ્રારંભ, ભલે અણુરૂપમાં જ થાય. છતા શા માટે પૂર્વજના મુજબ જ ન કરવો ? વળી જે ભાઈબહેને આ અધિવેશનને માટે જ દૂર દૂર થી પધાર્યા છે, તેમની અગવડનો વિચાર પણ કરે રહ્યો. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપ બધા અને બહારથી પધારેલા ભાઈબહેને ગરમીના ઉપદ્રવને, ઉતારાની અગવડને ખાવાપીવાની મુશ્કેલીને અને આવવા જવાની તકલીફને ભૂલી જશે. આ આશા અને વિશ્વાસથી હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું.
મારે સંકેચ જ્યારે મને સ્વાગત મંલી થવા ઉપરાંત સ્વાગત ભાષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી, ત્યારે મને સંકોચ થયે અને હું ભારે મુંજવણમાં પડી ગયે. અવ્રતી-સંઘને પહેલે પરિચય ગયા વર્ષે હું જયપુર ગયે, ત્યારે થયો હતો. સંધની પરિચય-પુસ્તિકા હું એક જ શ્વાસે જઈ ગયું. પછી એનું અધ્યયન પણ કર્યું. તે જ વખતે હું સંધ તરફ આકર્ષિત થયું હતું. સંધના આ અધિવેશનની ચર્ચા થતાં એને દયંગમ બનાવવા માટે ફરી એક વાર હું એનું વાચન કરી ગયે. આપણા દેશ અને દેશવાસીઓ માટે એની આવશ્યકતાનો અનુભવ હું પહેલાં જ કરી ચૂકી હતું. તેથી મારા સકેચ અને મુઝવણને દૂર થતાં બહુ વાર ન લાગી. એટલે મારા સાથીઓના નિર્ણયને મેં આજ્ઞા ગણીને માથે ચઢાવ્યો. પરંતુ સ્વાગતનું કામ કઈ મામૂલી નથી. મહારાજ યુધિષ્ઠિરના રાજતિલક પ્રસંગે સ્વાગતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com