________________
[૬]
તુમ હે પ્રતીક સમતા કે, - વૈષમ્યસે પરે. હમમેં ભી સમતાકે પ્રતિ,
નિષ્ઠા ઉદ્દામ હે; મતપક્ષ વિવર્જિત તુમ હે,
કુવ-સત્ય હે પ્રભો. તુમ સત્યગષક તે ફિર,
હડકા ક કામ હે; ગાદિદેષ જેતા,
સબકે પ્રણમ્મ; વિધિ-હરિહર જિનકા કુછ ભી,
ચાહે હિર નામ હે. મુનિ શ્રીનગમલજીએ અધિવેશનનો નક્કી થયેલે કાર્યક્રમ વાંચી સંભળાવ્યો.
સ્વાગત-ભાષણ હિન્દીના યશસ્વી પત્રકાર શ્રી સત્યદેવ વિદ્યાલંકારે ગબ્બીર અને સ્થિરવાણીમાં સ્વાગત-ભાષણ વાંચ્યું તેમણે કહ્યું કે--
પૂજ્ય આચાર્યશ્રી સતસતીજી! અણુવ્રતી ભાઈ બહેનો અને અન્ય ઉપસ્થિત સજજનો !
આપનું સ્વાગત કરતાં પહેલાં આ બપરની સખ્ત ગરમીમાં આપને અહીં આવવા માટે જે તકલીફ આવી છે, તેના માટે આપની પાસે ક્ષમા માગવા ઇચ્છું છું. દિલ્લીના બાર કેટલા ગરમ હોય છે, તેને સામાન્ય ખ્યાલ હોવા છતાં, અમે એ કલ્પના ન કરી શક્યા કે બેત્રણ દિવસમાં જ ગરમીને પ્રાપ આટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com