Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 46
________________ [૧૯] પ્રચાર જનનામાં જેમ જેમ તેનો પ્રચાર થશે, જેમ જેમ અનેક વ્યકિતએ અણુવતી બનવાને માટે આવવા લાગી. પાંચ કે દસ દિવસમાં જ્યારે પણ કૅની માગણી થતી, ત્યારે ત્યારે “ત્રતગ્રહણનું આયોજન કરવામાં આવતું; નિયમ સંભળાવવામાં આવતા અને વતગ્રહણ કરનારાઓનાં નામ લખી લેવામાં આવતાં, એ રીતે કઈ આજનમાં દસ, કઈમાં વીસ અને કઈ કઈમાં તેથી વધુ નામે પણ પ્રાપ્ત થતાં. આ પ્રકારના આયોજનો સરદાર શહેરમાં થયા અને રતનગઢ, ચૂર, ફત્તેહપુર અને ક્યપુર વગેરે શહેરોમાં પણ થયા કે જ્યાં જ્યાં આચાર્ય વરનું શુભાગમન થયું. આજ વૈશાખ શુદિ ૧૨ સુધીમાં ૫૦૮ વ્યક્તિ પિતાના જીવનની અનેક બુરાઈઓ છોડીને અણુવ્રતી બનેલી છે. એક એક આયોજનમાં આચાર્યવરને બબ્બે કલાક જેટલે સમય આપો પડત અને પિતાના દિવ્ય સંદેશથી જનતાને નેતિક-અનુરાગ તરફ વાળવી પડતી હતી. વ્યષ્ટિથી સમષ્ટિ તરફ જનાર આ આદર્શ હતે. જુદા જુદા સાર્વજનિક ભાષણમાં આચાર્યશ્રીએ અણુવતી-સંધની રૂપરેખા પર પ્રકાશ પાડયો અને નિયથ-ઊપનિયમ સંભાળાવ્યા. પરિણામે જનતાએ સર્વત્ર આતી -સંઘનું હાર્દિક સ્વાગત ક્યું. એ ઉપરાંત આ વર્ષે દેશરત્ન ડો. રાજેન્દ્રપ્રસાદ સમાન્ધાદી પથવા પ્રમુખ શ્રી જયપ્રકાશ નારાયણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક શ્રી ગોલવલકર અને શાંતિવાદી સંમેલનના સંજક શ્રી એલેકઝાંડર આદિ સેંકડો વિશિષ્ટ વિચારક આચાર્યશ્રીના સહવાસમાં આવ્યા, જેમની સામે આ યોજના રાખવામાં આવી. પ્રાયઃ બધાએ તેનો સ્વીકાર કર્યો. ડૉ. રાજેન્દ્રપ્રસાદે એમાં વધારે રસ લીધો અને કેટલીક સૂચનાઓ પણ કરી. | મુરલીએ શ્રમ અને સમયના પ્રમાણમાં પ@િામ ઘણું સુંદર છે. પરંતુ કેટલીક મુશ્કેલીઓ નડવાને લીધે થવો જોઇતો પ્રચાર થઈ શક્યો નથી. એક તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108