________________
[૧૮]
કર્યો. તેઓ શ્રી એ પોતાના ભાષણમાં આતી -સંઘની આવશ્યકતા ઉદેશ્ય અને તેની રૂપરેખા પર વિસ્તૃત પ્રકાશ પાડે છે. તે ઉદ્ઘાટન સંદેશ “અણુવતી-સંઘ અને અણુવ્રત” પુસ્તિકાના પૃષ્ઠ ૮ પર છપાયેલ છે. ઉદ્ધાટન ભાષણ પછી પહેલે કાર્યક્રમ મંગલ-ભાવના સાથે સમાપ્ત થયા.
બીજે કાર્યક્રમ સવારના લગભગ નવ વાગ્યે શરૂ થયો. ક્રમશ: વિદ્યાન અને અધ્યાત, જે હજી સુધી અપ્રકાશિત હતા, તે વાંચી, સંભલાવવામાં આવ્યા. ત્રતાની સુગમતા, કઠિનતા અને નવીનતા વગેરેને લીધે લેકમાં હર્ષ, ભય, કુતુહલ, જિજ્ઞાસા આદિ જુદા જુદા ભાવો અને જુદા જુદા રસોનો જાણે ઉકેક થઈ રહ્યો. એ પ્રમાણે બીજે. કાર્યક્રમ પૂરો થયો. - ત્રીજે કાર્યક્રમ મધ્યાહને ૧ વાગ્યે શરૂ થયો. તાપ જેથી પડી રહ્યો હતે. છતાં જનતા ઊલટી પડી. પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરવાનું કાર્ય શરૂ થયું. છતાની કઠિનતાને જોતા ઘણા ખરા અવલેકનકારેનું માનવું એમ થયું હતું કે આ જાતના કઠિન વ્રતનું પાલન કરનારા, તે હજારોની સંખ્યામાંથી પાંચ-દશ ણુ જ નીકળશે. પરંતુ જ્યાં નામ જાહેર કરવાનો આર્યશ્રીનો આદેશ થયો કે એક એક કરતાં, ૭૫ વ્યક્તિઓ અણુવતી બનવા માટે ઉભી થઈ. પહેલા પ્રસંગે જ પ્રાપ્ત થયેલી આ આશાતીત સફલતા અણુવતી-સંઘની ઉજજવલ ભવિષ્યની સૂચક હતી.
આચાઈવરે તેઓને શાંતરસથી ભરપૂર હદયસ્પર્શી પવિત્ર સંદેશ આપો અને બાર માસ સુધી નિયમ-ઉપનિયમના પાલનની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરાવી. અગણિત નર-નારીઓના જવાબ સાથે ઊઘાટન-. સમારેલ આનંદપૂર્વક સમાપ્ત થયો.
પછી બે દિવસ સુધી અનેક વક્તાઓના અણુવ્રત સંબંધી ભાષણ. થતાં રહ્યાં અને જનતાને યાચિત પ્રકાશ મળતે રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com