Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 32
________________ न तं अरी कण्ठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा । से नाहिइय मच्यु मुहं तुषत्ते, पच्छारगुतावण दयाविहूणो ॥ જેવો અનર્થ કંઠછેદ કરનાર શત્રુ નથી કરતા, તેવો અનર્થ પિતાની દુષ્પવૃત્તિઓ કરે છે. મૃત્યુના મુખમાં જઈ પડતાં એનું ભાન થાય છે. પછી દયાહીન પુષો પશ્ચાત્તાપ કરે છે. अप्पाहु खलु समयं रक्खियन्वो, सव्विदिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइ पहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥ આત્માની સતત રક્ષા કરવી જોઈએ. એનો ઉપાય ઈકિની સમાધિ છે. અરક્ષિત આત્મા જન્મ-મરણની વૃદ્ધિ કરે છે અને સુરક્ષિત આત્મા સર્વ દુબેમાંથી મુક્ત થાય છે. પ્રાર્થના આ મંગલપાઠ પછી સતીજીએ નીચેની પ્રાર્થના કરી. સંતસ્ત જગતકે તુમહી, ભગવન વિશ્રામ હે; તુમ અનઘ અરૂપ અરૂજ હે, પ્રાણેકે પ્રાણ હે. તુમ સર્વદર્શી સમદર્શી, સંતત નિષ્કામ હે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108