________________
[ ૧૪ ]
કુવા ન જોઇએ અને તેને સક્ષ બનાવવામાં પોતાનો પૂરા સહકાર આપવા જોઇએ.
હું ફરી એક વાર આપ બધાનું હાર્દિક સ્વાગત કરૂં છું.
અણુવ્રતી-સંધની સ્થાપનાનું મહત્ત્વ મુનિશ્રી નથમ”નુ` ભાષણ
સ્વાગત-ભાષણ પછી અણુવ્રતી-સંઘની સ્થાપનાનું મહત્ત્વ દર્શાવતાં મુનિ શ્રી નથમલજીએ પાતાના હૃદયગ્રાહી મસ્પર્શી ભાષણમાં કર્યું
અણુતિના યુગમાં અણુવ્રતી-સત્રની સ્થાપના એક મહત્ત્વ પૂર્ણ ઘટના છે, એ ભૌતિકતા પર અધ્યાત્મનો વિજય છે. માનવ જુદા જીદા સંગઠનો, ક્ષતિઓ અને વર્ગીમાં રહેતા આવ્યે છે. જ્યારે જ્યારે જેવી આવશ્યકતા હોય છે ત્યારે ત્યારે તેવા જ સમૃદ્ધ બને છે; એ દિવસ આગળ કે પાછળ. આ સત્રનું સ્વરૂપ શાશ્રુતિક છે. છતાં એનું વર્તમાન સ્વરૂપ સામયિક આવશ્યકતાનુ પરિણામ છે. અનૈતિકતાથી ઉદ્ધેજિત માનવનો સ્વર ધીમા અને ઠંડે! પડી ગયા છે. શ્રદ્ધા અને કર્મોનો મેળ રહ્યો નથી. કથની અને કરણીમાં પૂર્વ અને પશ્ચિમ જેટલુ અંતર છે. સત્ય માત્ર જ્ઞાનનો વિનોદ જ રહી ગયુ છે. શુષ્ક તર્કવાદના બાડામાં હૃદય વિલીન થઈ ગયું છે. ભારતીય તત્ત્વવિદ્યએ કહ્યું છે કે સત્યની શોધ અને આચરણુ એ પૂર્વામા છે. જ્ઞાન પાંગળું છે, કમ આંધળું શ્રદ્ધાને મસ્તક હેતું નથી, જ્ઞાનને હૃદય. પૂર્ણ બનવું હોય તેા બધાના સમન્વય કરીને ચાલે. ચાલનારા ધામી જવાને ઈચ્છતા નથી. એને ફક્ત એક દિશા કે સાકેત જોઇએ. આચાય શ્રીતુલસીએ તે તમને આપેલ છે. સેકડા વ્યક્તિએ ચાલવાને તૈયાર થઇ છે. ગૃહસ્થાએ ભૌતિક દુનિયાના સગમગાટમાં રહેવા છતાં, જે દૃઢ સંકલ્પ કર્યાં છે, તે માટે તેએ ધન્યવાદને પાત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com